India/
સેકન્ડ વેવના ભરડામાં પીસાતો દેશ, છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, દેશ પર નવા નિયંત્રણોની લટકતી તલવાર, એકલાં મહારાષ્ટ્રમાં જ 15,800 નવા કેસ, પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ, નાગપુરમાં પણ બે હજારથી વધુ નવા કેસ, પંજાબમાં પણ 24 કલાકમાં 1400 નવા કેસ, કર્ણાટકમાં પણ વધુ 833 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા હવે 1.99 લાખ
