Not Set/ સોના-ચાંદીનાં ભાવ આસમાને, ચાંદીમાં બે દિવસમાં 6900નો ઉછાળો

સોના-ચાંદીના ભાવમાં વધારો યથાવત જોવામાં આવી રહ્યો છે અને સોના-ચાંદીનાં ભાવ પણ હાલ પેટ્રેલ-ડિઝલની તર્જ પણ વઘી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં પહેલાવાર ડિઝલનો ભાવ પેટ્રેલથી વધ્યો હતો અને હાલનાં દિવસો તે દિવસો છે. આજના ભાવની વાત કરવામાં આવે તો સોનાના 10 ગ્રામના ભાવ 51,900 હજાર રૂપિયા છે, તો ચાંદીનો એક કિલોનો ભાવ 59,170 હજાર […]

Uncategorized

સોના-ચાંદીના ભાવમાં વધારો યથાવત જોવામાં આવી રહ્યો છે અને સોના-ચાંદીનાં ભાવ પણ હાલ પેટ્રેલ-ડિઝલની તર્જ પણ વઘી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં પહેલાવાર ડિઝલનો ભાવ પેટ્રેલથી વધ્યો હતો અને હાલનાં દિવસો તે દિવસો છે.

આજના ભાવની વાત કરવામાં આવે તો સોનાના 10 ગ્રામના ભાવ 51,900 હજાર રૂપિયા છે, તો ચાંદીનો એક કિલોનો ભાવ 59,170 હજાર રૂપિયા છે. આપને જણાવી દઇએ કે, ચાંદીમાં બે દિવસમાં 6300 રૂપિયાનો વધારો જોવામાં આવી રહ્યો છે.

ચાંદીની તેજ ચાલ પાછળ જોવામાં આવી રહ્યું છે કે, સોનુ મોંઘુ થતાં ચાંદીના ભાવમાં પણ વધારો જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીનો માહોલ યથાવત જોવામાં આવી રહ્યો છે, ત્યારે સોના-ચાંદીમાં હજુ પણ વઘુ તેજની ચાલ જોવામાં આવે તેવી શક્યતા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews