Gujarat/
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, જૂનાગઢનાં વિસાવદરમાં આભ ફાટયું, 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડયો, રાજકોટનાં લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ, રાજકોટમાં 2 કલાકમાં વધુ 4 ઇંચ વરસાદ, કોટડાસાંગાણીમાં વધુ 3 ઇંચ વરસાદ ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ પડયો, વિસાવદરમાં છેલ્લાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ
