અદાણી કટોકટી/ હિંડનબર્ગ રિપોર્ટ મામલે અદાણીને SC માંથી ઝટકો, અદાણી મુદ્દે વિશેષજ્ઞોની સમિતિ બનાવવા SCનું સૂચન, રોકાણકારોના હિત માટે મજબૂત પ્રક્રિયા કરવા સૂચન, રોકાણકારોને અચાનક અસ્થિરતાથી બચાવવામાં આવેઃSC, રિપોર્ટ પર કેન્દ્ર સરકાર પાસે SCએ માગ્યો જવાબ, SCએ નાણા મંત્રાલય પાસેથી પણ માગી માહિતી રિપોર્ટ અંગેની PIL પર 13 ફેબ્રુઆરીએ સુનાવણી

Breaking News