Gujarat/
હિંમતનગરમાં શોભાયાત્રામાં પથ્થરમારાનો મામલો, હિંમતનગર રેન્જ આઈજી પ્રેસ કોન્ફરન્સ, પથ્થરમારા કેસમાં 3 FIR નોંધાઇ, 1 હજારથી વધુ પોલીસનો કાફલો તૈનાત, બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક, શાન્તિ સમિતિના સભ્યો સાથે કરી બેઠક, તમામના સાથ સહકારથી શાન્તિ માટે પ્રયાશ, પથ્થરમારામાં 30થી વધુ લોકોની ધરપકડ
