Gujarat/
હિંમતનગર અથડામણ મુદ્દે રાત્રે 8 કલાકે બેઠક, મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે મહત્વની બેઠક, હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા રહેશે હાજર, સ્થિતિની સમીક્ષા કરી કડક કાર્યવાહીની સૂચના અપાશે, અત્યાર સુધી થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા થશે
