Not Set/ હેમા માલિની બીજી વખત બની નાની એશા દેઓલએ દીકરીને આપ્યો જન્મ

એશાએ બાળકીને આજે સવારે જન્મ આપ્યો છે. આ વર્ષે એપ્રિલમાં એશાની પ્રેગનેન્સીની માહિતી મળી હતી એશા દેઓલ અને ભરત તખ્તાનીનું આ પહેલું બાળક છે.એશા સોશિયલ મીડિયા પર પોતાના ફોટો મૂકતી રહેતી હતી.જો કે  હેમા માલિની બીજી વખત નાની બની છે. બે વર્ષ પહેલા એની નાની પુત્રી અહાનાએ પુત્રને જન્મ આપ્યો હતો. દેઓલ ફેમિલીમાં હાલતો ખુશીનો માહોલ […]

Entertainment
Esha Deol 1 2 હેમા માલિની બીજી વખત બની નાની એશા દેઓલએ દીકરીને આપ્યો જન્મ

એશાએ બાળકીને આજે સવારે જન્મ આપ્યો છે. આ વર્ષે એપ્રિલમાં એશાની પ્રેગનેન્સીની માહિતી મળી હતી એશા દેઓલ અને ભરત તખ્તાનીનું આ પહેલું બાળક છે.એશા સોશિયલ મીડિયા પર પોતાના ફોટો મૂકતી રહેતી હતી.જો કે  હેમા માલિની બીજી વખત નાની બની છે. બે વર્ષ પહેલા એની નાની પુત્રી અહાનાએ પુત્રને જન્મ આપ્યો હતો. દેઓલ ફેમિલીમાં હાલતો ખુશીનો માહોલ છે. માહિતી અનુસાર હેમા માલિનીની પુત્રી એશા દેઓલ માં બની ગઇ છે. એશાએ દિકરીને જન્મ આપ્યો છે.