Gujarat/ 13 મોટા રેલ્વે સ્ટે.પર પ્લેટફોર્મ ટિકિટના દર ધટ્યા,અમદાવાદ ડિવિઝનના 13 રેલ્વે સ્ટે.પ્લેટફોર્મ ટિકિટ દરમાં ધટાડો,25 માર્ચથી પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો,અમદાવાદ,મહેસાણા,ગાંધીધામમાં પ્લેટફોર્મ ટિકિટ રૂ.30,પાલનપુર,ભુજ,મણિનગરમાં પ્લેટફોર્મ ટિકિટ રૂ.30,વિરમગામ, સામાખ્યાળી, પાટણ, ઉંઝામાં ટિકિટ રૂ. 30,સિદ્ધપુર, સાબરમતી રે.સ્ટે. પર પણ ટિકિટ રૂ.30,જ્યારે અન્ય રે.સ્ટે.પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂ.

Breaking News