Not Set/ 22 ઓગસ્ટ મંગળવારના રોજ ભગવાન મહાવીર સ્વામીની 90મી જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

22 ઓગસ્ટ મંગળવારના રોજ ભગવાન મહાવીર સ્વામીની 90મી જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી….ત્યારે નારણપુરા જૈન દેરાસરમાં તમામ જૈન સમુદાયના લોકોએ ઉમટી પડ્યા હતા….આ પ્રસંગે ઉદયકીર્તિસાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. તેમજ પોલીસવડા ગિથા જોહરી સહિત અન્ય પોલીસ કર્મીઓ નારણપુરા જૈન દેરાસર ખાતે હાજર રહ્યા હતા….

Navratri 2022