Not Set/ પાટણ પાસે ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે અકસ્માતમાં 5ન મોત

  પાટણ પાટણ જિલ્લાનાં સાંતલપુર નજીક ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારા અકસ્માતમાં પાંચનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં..જ્યારે ચાર ઘાયલ થયા હતાં.ઘાયલોને 108ની મદદથી રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતાં..ત્યાંથી પાલનપુર રિફર કરવામાં આવ્યા હતાં.આપને જણાવી દઈએ કે,પચાસ લોકોનાં પરિવાર સાથે સાંતલપુર ખેતીનાં કામકાજ માટે આવેલ પરિવાર સાથે રહેતા હતાં..અને મઢુગા ગામ જઈ રહ્યાં હતાં […]

Gujarat

 

પાટણ

પાટણ જિલ્લાનાં સાંતલપુર નજીક ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારા અકસ્માતમાં પાંચનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં..જ્યારે ચાર ઘાયલ થયા હતાં.ઘાયલોને 108ની મદદથી રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતાં..ત્યાંથી પાલનપુર રિફર કરવામાં આવ્યા હતાં.આપને જણાવી દઈએ કે,પચાસ લોકોનાં પરિવાર સાથે સાંતલપુર ખેતીનાં કામકાજ માટે આવેલ પરિવાર સાથે રહેતા હતાં..અને મઢુગા ગામ જઈ રહ્યાં હતાં ત્યારે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.

ચંડીસર  ગામ પાલનપુર નજીક સાંતલપુર  જીરું  નીંદવાની  સીઝન ચાલતી  હોવાથી ગરીબ પરિવાર સાંતલપુર જીરું એરંડા  ખેતી લાયક  કામ કરવા આવ્યાં હતાં ત્યારે આ કરૂણાંતિકા સર્જાઇ હતી.

મૃતકોના નામ

1.શાંતિબેન મિસરિભાઈ.. ઉ..55

2..મામદ ભાઈ મિસરિભાઈ.. ઉ.35 પુત્ર

3..મનીષભાઈ મામદભાઈ

4..શોભનાબેન.મિસરિભાઈ.. ઉ.15 પુત્રી

5..દિનેશભાઇ મિસરિભાઈ.. ઉ.19 પુત્ર

ઘાયલના નામ

1.ગીનાબેન કાળુભાઇ ઉ.60

2.મિસરિભાઈ કરીમભાઇ..ઉ.62

3..હરેશભાઇ હુસેનભાઈ. ઉ.23

4..ઝાલમભાઈ કાળુભાઇ.. ઉ.19

5..સુનમબેન જગમાલ ભાઈ ઉ.30