Gandhinagar News/ GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરાઈ

સંયુક્ત રાજ્યવેરા કમિશ્નર અને નાયબ રાજ્ય વેરા કમિશ્નરની બદલીના આદેશ અપાયા છે

Top Stories Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાતમાં નાણા વિભાગ(Finance Department)ના નિયંત્રણ હેઠળના અધિકારીઓની બદલી (Transfer order) કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી છે. સંયુક્ત રાજ્યવેરા કમિશ્નર અને નાયબ રાજ્ય વેરા કમિશ્નરની બદલીના આદેશ અપાયા છે.

Transfer Order GST


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BJP ના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવા સૂચના

આ પણ વાંચો: પાટિલ હાલમાં નહીં બદલાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમના માર્ગદર્શનમાં લડાશે

આ પણ વાંચો: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત