Breaking News/

પાટણ: કુરેજા ગામે કાળજું કંપાવનારી ઘટના હારીજનાં કુરેજા કેનાલમાંથી મળી ત્રણ લાશ પ્રેમી પંખીડા તેમજ એક બાળકીની મળી લાશ કમરે દુપટ્ટો બાંધી કરી સામુહિક આત્મહત્યા યુવતીએ બાળકીને લઈ પ્રેમી સાથે કરી આત્મહત્યા મૃતક હારીજના અસાલડી ગામના હોવાનું આવ્યુ સામે ત્રણેયના મૃતદેહને કુરેજા કેનાલમાંથી બહાર કઢાયા                  

Breaking News

પાટણ: કુરેજા ગામે કાળજું કંપાવનારી ઘટના
હારીજનાં કુરેજા કેનાલમાંથી મળી ત્રણ લાશ
પ્રેમી પંખીડા તેમજ એક બાળકીની મળી લાશ
કમરે દુપટ્ટો બાંધી કરી સામુહિક આત્મહત્યા
યુવતીએ બાળકીને લઈ પ્રેમી સાથે કરી આત્મહત્યા
મૃતક હારીજના અસાલડી ગામના હોવાનું આવ્યુ સામે
ત્રણેયના મૃતદેહને કુરેજા કેનાલમાંથી બહાર કઢાયા