લંડન
જયારે રમત-ગમતની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલો વિચાર આવે કે આ તો યુવાન લોકોનું ક્ષેત્ર છે.
85-year-old Geoff Oliver sets 8 world records on way to running 77 miles at #tooting24 And turns up to prize giving an hour later in shirt, tie and dress shoes #highstandards 👍 pic.twitter.com/Jt3asOnxq0
— Debbie Martin-Consani (@UltraRunDMC) September 23, 2018
જ્યાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રમતમાંથી અનફીટ કહીને નીકળી દેવામાં આવે છે તેવામાં ૮૫ વર્ષીય એક વૃદ્ધે ચોંકાવનારુ કામ કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.
This is Geoff Oliver. He’s 85. He’s been going round and round this track for almost 24 hours and has covered more than 70 miles – a world record. #tooting24 pic.twitter.com/gxzgWmLmFX
— sophieraworth (@sophieraworth) September 23, 2018
અંગ્રેજી ન્યુઝની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે દક્ષીણ લંડનમાં રહેનારા હિન્કલે રનીગ ક્લબના જૈફ ઓલીવારે એક સ્પર્ધામાં ૨૪ કલાકમાં ૧૨૪ કિમી એકધારું ચાલીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
#WORLDRECORDALERT #tooting24 THE remarkable Geoff Oliver is 85 yrs young. In the last hour he has set 3 WORLD AGE GROUP records for 6 hrs 44.116 km 30 Miles 6:47:59 50km 7:02:10 all TBC @AthleticsWeekly @FastRunning_ @iRunFar @irun4ultra pic.twitter.com/jestK7XStC
— Run and Become (@runandbecome1) September 22, 2018
આ રેકોર્ડની ખાસ વિશેષતા એ છે કે ચાલુ વરસાદે જૈફે આ રેકોર્ડ કર્યો છે. આ વિડીયોને એક ન્યુઝ ચેનલ દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.
આ વિડીયોને અત્યાર સુધી ૬૦૦૦થી વધુ લોકોએ લાઇક કર્યો છે અને ૮૦૦થી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે.
