Not Set/ ફિલ્મને રિલીઝ થવામાં કોઈ નહિ રોકી શકે: દીપિકા પાદુકોણ

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ પદ્માવતીનો બહુ જ વિરોધ થઈ રહ્યો છે. પદ્માવતીની લઇ ને રાજકીય વિવાદો વધતો જ જાય છે, આં વચ્ચે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભંસાલીને ધમકીઓ મળી રહી છે. દીપિકા પાદુકોણે કહ્યું કે મને ગર્વ છે  કે હું આ ફિલ્મનો હિસ્સો છું અને આ ફિલ્મની કહાનીને દુનિયા સામે […]

Top Stories

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ પદ્માવતીનો બહુ જ વિરોધ થઈ રહ્યો છે. પદ્માવતીની લઇ ને રાજકીય વિવાદો વધતો જ જાય છે, આં વચ્ચે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભંસાલીને ધમકીઓ મળી રહી છે.

દીપિકા પાદુકોણે કહ્યું કે મને ગર્વ છે  કે હું આ ફિલ્મનો હિસ્સો છું અને આ ફિલ્મની કહાનીને દુનિયા સામે બતાઈ શકું છું. આ એક એવી સ્ટોરી છે કે જે લોકોને બતાવવી જોઈએ.

દીપિકાએ કહ્યું કે આપણે એક રાષ્ટ્રના રૂપમાં ક્યાં પોંચી ગયા છે.? આં બહુજ ડરાવણું છે. આપણે આગળ વધવાને બદલે પાછળ જઈ રહ્યા છીએ.

અમારી કોઈને પરવાહ છે તો તે સેન્સર્સબોર્ડને જ છે, મને વિશ્વાસ છે કે આ ફિલ્મને રિલીઝ થવામાં કોઈ નહિ રોકી શકે.