વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે યાદી જાહેર કરી છે.જેમાં સીએમ વિજય રૂપાણી સોમવારના રોજ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાના છે.ત્યારે તે ઉમેદવારી પત્ર ભરવા જશે.જો કે ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલને મળવા સીએમ રૂપાણી નિવાસ સ્થાને પહોંચ્યા હતા.જયાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કેશુભાઈ પટેલના આર્શીવાદ મેળવ્યા છે
Not Set/
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રૂપાણી મળ્યા કેશુભાઈને