Not Set/ નરોડા બેઠક પર નિર્મલા વાધવાણીની ટીકીટ કપાઈ-સમર્થકોમાં રોષ

અમદાવાદમાં નરોડા બેઠક પર નિર્મલા વાધવાણીની ટીકીટ કપાતા તેમના સમર્થકો રોશે ભરાયા હતા. અને કમલમ્ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત વોર્ડના ચાર નગરસેવકોએ રાજીનામુ આપ્યું હતું.તેમજ યુવા મોરચાના ચાર સભ્યોએ પણ રાજીનામુ આપ્યુ હતું.તો બીજી તરફ ગુજરાતી લોકો પણ રોષે ભરાયા હતા.સિંધી સમાજના બલરામ થવાણીને ટિકીટ મળતાં વિરોધ નોંધાવ્યો હતો. અને નરોડા બંધ […]

Uncategorized

અમદાવાદમાં નરોડા બેઠક પર નિર્મલા વાધવાણીની ટીકીટ કપાતા તેમના સમર્થકો રોશે ભરાયા હતા. અને કમલમ્ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત વોર્ડના ચાર નગરસેવકોએ રાજીનામુ આપ્યું હતું.તેમજ યુવા મોરચાના ચાર સભ્યોએ પણ રાજીનામુ આપ્યુ હતું.તો બીજી તરફ ગુજરાતી લોકો પણ રોષે ભરાયા હતા.સિંધી સમાજના બલરામ થવાણીને ટિકીટ મળતાં વિરોધ નોંધાવ્યો હતો. અને નરોડા બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી