Not Set/ PM મોદી, રાહુલ ગાંધી અને હાર્દિક પટેલનો કેમ થયો રોડ શો રદ, જાણો

આજે અમદાવાદમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી રોડ શો યોજવાના હતા જે હવે રદ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પર, પ્રમાણે હાર્દિક પટેલનો પણ આજે રોડ શો રદ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે રોડ શો ની મંજુરી આપી નથી,  પોલીસના જણાવ્યા પ્રમાણે રોડ શોના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા વધી શકે છે, જેના કારણે  પરીવહનમાં […]

Top Stories

આજે અમદાવાદમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી રોડ શો યોજવાના હતા જે હવે રદ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પર, પ્રમાણે હાર્દિક પટેલનો પણ આજે રોડ શો રદ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે રોડ શો ની મંજુરી આપી નથી,  પોલીસના જણાવ્યા પ્રમાણે રોડ શોના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા વધી શકે છે, જેના કારણે  પરીવહનમાં તકલીફ ઉભી થઈ શકે છે એટલા માટે અત્યારે માટે રોડ શો રદ કરવામાં આવ્યો છે. આગામી ૧૪મિ તારીખે મતદાન થવાનું છે એ પેહલા, બંને પક્ષના નેતાઓ આજે અમદાવાદમાં રોડ શો કરવાના હતા.