54 વર્ષીય નીરજ વોરાએ 14 ડીસેમ્બર લગભગ સવારના 4 વાગે મુંબઈના ક્રિટી કેયર હોસ્પીટલમાં છેલ્લાં શ્વાસ લીધાં હતાં. લેખક અને અભિનેતા નીરજ વોરા લાંબી બીમાર પછી તેમણું નિધન થયું છે. નીરજ વોરાનું પાર્થિવ શરીર પેહલા ફિરોજ નડિયાદવાલાના ઘરે લઇ જવામાં આવશે. પછી તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બોલીવૂડના અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, નીરજ વોરા “ફિર હેર ફેરી” જેવી અનેક ફિલ્મોનાં લેખક અને ડાયરેક્ટર હવે નથી રહ્યાં. ઓમ શાંતિ.” તુષાર કપૂર, અશોક પંડિતે પણ તેમણે શ્રન્ધાજલિ આપી હતી.
Neeraj Vora – The writer n director of Phir Hera Pheri n many hit films is no more …Aum Shanti .
— Paresh Rawal (@SirPareshRawal) December 14, 2017
Shocked & saddened to hear of the demise of #Neerajvora ji! Had cast me for Golmaal 1 & directed me in the unreleased Run Bhola Run! RIP sir
— Tusshar (@TusshKapoor) December 14, 2017
The man who spread smiles, Neeraj Vora, has passed away… Was associated with theatre, wrote several interesting films, was a wonderful actor… Had directed #Khiladi420 and #PhirHeraPheri… RIP #NeerajVora.
— taran adarsh (@taran_adarsh) December 14, 2017
