ડોકાલામ વિવાદ પર ભારતીય સેના ‘નો વોર–નો પીસ‘ના મુડમાં છે ત્યારે ભારતના સંરક્ષણપ્રધાન અરુણ જેટલીએ પ્રતિક્રીયા આપી છે. જેટલીએ જણાવ્યું છે કે કોઈ પણ પડકારોને પહોંચી વળવા ભારતનું લશ્કર સજ્જ અને સક્ષમ છે. ૧૯૬૨માં ચીન સાથેનાં યુદ્ધ પછી ભારત એટલો પાઠ શીખ્યો છે કે લશ્કરી દળોને પોતાની જાતે યુદ્ધ લડવા માટે સજ્જ અને સાબદા રાખવાં. આજે પણ આપણો દેશ પડોશી દેશોના પડકારોનો સામનો કરી રહ્યો છે. જેટલીએ ઉમેર્યું કે દેશની સુરક્ષા માટે આર્મી હંમેશાં સજ્જ છે.
Not Set/
સંરક્ષણપ્રધાનનો ચીનને જવાબ, દેશની સુરક્ષા માટે આર્મી હંમેશાં સજ્જ અને સક્ષમ છે.
ડોકાલામ વિવાદ પર ભારતીય સેના ‘નો વોર–નો પીસ‘ના મુડમાં છે ત્યારે ભારતના સંરક્ષણપ્રધાન અરુણ જેટલીએ પ્રતિક્રીયા આપી છે. જેટલીએ જણાવ્યું છે કે કોઈ પણ પડકારોને પહોંચી વળવા ભારતનું લશ્કર સજ્જ અને સક્ષમ છે. ૧૯૬૨માં ચીન સાથેનાં યુદ્ધ પછી ભારત એટલો પાઠ શીખ્યો છે કે લશ્કરી દળોને પોતાની જાતે યુદ્ધ લડવા માટે સજ્જ અને સાબદા રાખવાં. આજે પણ આપણો દેશ […]
