Not Set/ live: ભારતને બીજો ઝટકો, ગબ્બર થયા પેવેલિયન ભેગા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની ત્રીજી વન-ડે મેચ કેપ ટાઉનના ન્યુ વન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ ૨૨ ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 155 રન બનાવ્યાં છે, શિખર ધવને 12 ચૌકા થી(72) અને વિરાટ કોહલીના (65) રન પર હાલ ક્રીજ પર છે અને અજિન્ક્ય રહાણે (10) રન પર […]

Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની ત્રીજી વન-ડે મેચ કેપ ટાઉનના ન્યુ વન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે.

ટીમ ઇન્ડિયાએ ૨૨ ઓવરમાં 2 વિકેટના નુકશાન પર 155 રન બનાવ્યાં છે, શિખર ધવને 12 ચૌકા થી(72) અને વિરાટ કોહલીના (65) રન પર હાલ ક્રીજ પર છે અને અજિન્ક્ય રહાણે (10) રન પર રમી રહ્યા છે..

ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે. જયારે સિરીઝમાં પહેલેથી જ ૨-૦ની લીડ ધરાવતી ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાન પર ઉતરી છે.

ત્રીજી વન-ડે મેચમાં ભારત આ મેચ જીતી સિરીઝમાં ૩-૦ની લીડ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. જયારે પહેલેથી જ શ્રેણીમાં ૨ મેચ ગુમાવી ચુકેલી આફ્રિકન ટીમ આ મેચ જીતીને સિરીઝમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરશે.