ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઝૂલન ગોસ્વામીએ પહેલી એવી ભારતીય મહિલા ક્રિકેટર છે જેણે વનડે ઇન્ટરનેશનલમાં 200 વિકેટ લેવાવાળી પહેલી બોલર બની ગઈ છે.
બુધવારે સાઉથ આફ્રિકા સામે વનડે સીરીજની બીજી મેચમાં 200 વિકેટના આંકડાને પાર કર્યો છે. આ 200મી વિકેટની શિકાર વિકેટકીપર ટી ચેતી (6) બની હતી. જેમાં તેનો કેચ પકડવામાં આવ્યો હતો. ઝૂલન ગોસ્વામીએ 166 મેચમી મેચમાં આ સિદ્ધી હાંસિલ કરી હતી.
વનડે મેચમાં સૌથી વધારે વિકેટ લેનાર.
ઝૂલન ગોસ્વામી ઇન્ડિયા – 200.
કૈથરીન ફીટ્જપૈટ્રિક ઓસ્ટ્રેલિયા – 180.
લિસા સ્તૈલેકેર ઓસ્ટ્રેલિયા – 146.
અનિસા મોહમ્મદ વેસ્ટઇન્ડીઝ – 145.
નીતૂ ડેવિડ ઇન્ડિયા – 141.
