Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ IND vs PAK : આ કારણે મેચ શરુ થયા પહેલા સાનિયા મિર્ઝાને પોતાનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ કરવું પડ્યું સાઈન આઉટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મુકાબલામાં ટ્રોલર સક્રિય ન બને અને આ મુકાબલામાં બંને દેશના ક્રિકેટર કરતા સૌથી વધારે મોટો નિશાનો સાનિયા મિર્ઝા બને તેવું બની જ ન શકે. ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લીધે તેમને  ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે […]

September 19, 2018foram patel
Top Stories Sports

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મુકાબલામાં ટ્રોલર સક્રિય ન બને અને આ મુકાબલામાં બંને દેશના ક્રિકેટર કરતા સૌથી વધારે મોટો નિશાનો સાનિયા મિર્ઝા બને તેવું બની જ ન શકે.

Image result for sania mirza with shoaib malik

Image result for sania mirza with shoaib malik

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લીધે તેમને  ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે છે.

ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ પહેલા સાનિયા મિર્ઝાએ આ પ્રોબ્લમનું સમાધાન શોધી લીધું છે. મેચ શરુ થતા પહેલા તેમણે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઇ લીધો છે.

https://twitter.com/MirzaSania/status/1042142755407814656

સોશિયલ મીડિયામાંથી પોતાનું એકાઉન્ટ લોગ આઉટ કરતા પહેલા તેણે અડધી રાત્રે ખાસ કરીને ટ્રોલર માટે એક મેસેજ પોસ્ટ કર્યો હતો.

આ મેસેજમાં સાનિયાએ લખ્યું છે કે ભારત અને પાકિસ્તાનની મેચ શરુ થવાને હવે માત્ર ૨૪ કલાકથી પણ ઓછો સમય વધ્યો છે એવામાં સોશિયલ મીડિયામાંથી સાઇન આઉટ કરવાનું જ યોગ્ય રહેશે. કેમ કે અહી બકવાસ કરનારા લોકોની સંખ્યા સારા એવા માણસને પણ બીમાર કરી દે તેમ છે. ચાલો એક ગર્ભવતી મહિલાને એકલા રહેવા દો અને યાદ રાખજો તે માત્ર ક્રિકેટ મેચ જ છે.

Related image

Image result for sania mirza pregnancy

Image result for sania mirza pregnancy

ઉલ્લેખનીય છે કે હાલ સાનિયાનો પતિ શોએબ મલિક એશિયા કપ માટે દુબઈમાં છે અને સાનિયા હાલ પ્રેગ્નન્ટ છે. આવતા મહીને આ કપલના ઘરે નવા મહેમાનનું આગમન થઇ શકે છે. ટ્રોલર સૌથી વધારે આ કપલને નિશાનો બનાવતો હોય છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસ પર શુભેરછા આપવા બદલ પણ સાનિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી.

એટલું જ નહી પણ પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબને પૂછ્યું હતું કે તમારા બાળકને ભારત કે પાકિસ્તાન બંનેમાંથી ક્યાં દેશની નાગરિકતા મળશે ? શોએબ મલિકે તેનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તમે ખરેખર મારા બાળકના કાકા હોવ તો હવે પછી આવા પ્રશ્ન ન પૂછતા.

જ્યારથી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી સાનિયા મિર્ઝાની નાગરિકતાને લઈને લોકોએ ઘણીવાર સવાલ ઉઠાવ્યા છે અને જયારે ભારત અને પાકિસ્તાન દેશનો સ્વતંત્રતા દિવસ આવે છે ત્યારે આ સવાલ વધારે ઉઠાવવામાં આવે છે.

ગર્ભવતી હાલતમાં સાનિયાએ ટ્રોલરથી દૂર રહેવમાં પોતાનું હિત જોઇને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

 

Post navigation

મનમર્જીયા સામે શીખોને પડ્યો વાંધો, FIR નોંધવા કરી માંગણી
હળવદ: પરણીતા કેનાલમાં ખાબકી, લાશનો કોઈ પતો નહીં મળતા પરિવારજનો ચિંતામાં

More Posts

Vadodara Hit and Run CCTV

Vadodara News/ વડોદરામાં MS યુનિ.ની વિદ્યાર્થિનીઓને બાઈક ચાલકે ફંગોળી, માતાની વેદના: “એને જેલમાં નાખો”

March 2, 2026Kinjal Pradipkumar Patel

નિવેદન/ ઇન્ડોનેશિયાની મુલાકાત પહેલા PM મોદીએ આપ્યું આ નિવેદન,જાણો શું કહ્યું…

September 6, 2023September 6, 2023garima rao

Loksabha Election 2024/ લગ્ન પ્રસંગની ઉજવણીમાં દેખાયો ચૂંટણીનો રંગ, ઉમેદવારોના નામના ગીતા વાગતા લોકો ઝૂમ્યા

April 3, 2024Heena Dave

Gandhinagar News/ ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત બિન ખેતીની 4115 અરજીઓ મંજૂર કરાઈ

February 28, 2025Komal Patel

Murder/ હરિયાણાના અંબાલામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કર્યા બાદ આરોપીએ કરી આત્મહત્યા

August 26, 2022mustak malik

Kutch News/ ફરીવાર કચ્છમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું

April 5, 2025Nikunj Patel

Not Set/ ઓનેસ્ટ હોટલ ફરી એકવાર વિવાદમાં, એનસીપી નેતા રેશ્મા પટેલે મંગાવેલા ઢોસામાંથી નિકળી જીવાત

October 12, 2019October 12, 2019hardik shah

Not Set/ પંડિત નેહરુ જયંતિ : સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને પ્રણવ મુખર્જીએ આપી શ્રદ્ધાંજલી

November 14, 2019November 14, 2019hardik shah

Gandhinagar News/ ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીને લઈને ભાજપમાં વિવિધ નામોમાં ચર્ચા

June 4, 2026jani

સટ્ટો/ આજની ભારત-પાકિસ્તાનની ક્રિકેટ જંગમાં અત્યાર સુધી 1500 કરોડનો સટ્ટો,ભારત હોટ ફેવરીટ

October 24, 2021mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy