Not Set/ વિન્ટર ઑલિમ્પિકનો પ્રારંભ, જુઓ તસ્વીરી ઝલક

દક્ષિણ કોરિયાના પ્યૉંગચાંગમાં વિન્ટર ઑલિમ્પિક ૨૦૧૮ની શરૂઆત થઈ ગઈ ચુકી છે. શુક્રવારના રોજ તેના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું હતું. દક્ષિણ કોરિયામાં યોજાયેલા વિન્ટર ઑલિમ્પિક ૨૦૧૮ માં ભાગ લેવા માટે ઉત્તર કોરિયાની ટીમ પણ પહોંચી ગઈ છે. જુઓ એક ઝલક   તમને જણાવી દઈએ કે, જિયો ટીવી પર વિન્ટર ઓલમ્પિકનું સીધું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. […]

World

દક્ષિણ કોરિયાના પ્યૉંગચાંગમાં વિન્ટર ઑલિમ્પિક ૨૦૧૮ની શરૂઆત થઈ ગઈ ચુકી છે. શુક્રવારના રોજ તેના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું હતું.

દક્ષિણ કોરિયામાં યોજાયેલા વિન્ટર ઑલિમ્પિક ૨૦૧૮ માં ભાગ લેવા માટે ઉત્તર કોરિયાની ટીમ પણ પહોંચી ગઈ છે.

જુઓ એક ઝલક

Related image

Ice hockey players from North and South Korea climb the stairs with the Olympic torch.

Performers at the ceremony.

Fireworks at the opening ceremony.

 

Related image

Related image

Five children performing at the opening ceremony.

તમને જણાવી દઈએ કે, જિયો ટીવી પર વિન્ટર ઓલમ્પિકનું સીધું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જિયો ટીવીને જ માત્ર ડીઝીટલ રાઈટ્સ આપવામાં આવ્યા છે.