ઓનલાઈન ગેમ બ્લ્યુ વ્હેલના કારણે છેલ્લા ઘણા સમયથી બાળકો આત્મહત્યા કરી રહ્યા છે.. ત્યારે પશ્ચિમ બંગાળના વેસ્ટ મીદનાપોરમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ બ્લ્યુ વ્હેલ ગેમની સૂચનાઓને અનુસરીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે… મળતી માહિતી મુજબ 14 વર્ષનો અંકને ડેડલી ચેલેન્જના કારણે પોતાનું માથું પ્લાસ્ટિક બેગથી કવર કરીને ગળાના ભાગે નાઈલોન દોરીને એકદમ ટાઈટ બાંધી દીધી હતુ…. જેથી ગુંગળામણના કારણે અંક મોતને ભેટ્યો હતો… આ ઘટના વેસ્ટ મિદનાપોરના આનંદપુર શહેરમાં ઘટી હતી…પરિવાર જનોને અંક જમીન પર પડેલો મળી આવ્યો. ત્યાર બાદ પરિવાર જનો દ્વારા અંકને તરત હોસ્પિટલ ખસેડવામા આવ્યો… હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો..
Not Set/
પશ્ચિમ બંગાળમાં ઓનલાઈન ગેમ બ્લ્યુ વ્હેલના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ બ્લ્યુ વ્હેલના કારણે છેલ્લા ઘણા સમયથી બાળકો આત્મહત્યા કરી રહ્યા છે.. ત્યારે પશ્ચિમ બંગાળના વેસ્ટ મીદનાપોરમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ બ્લ્યુ વ્હેલ ગેમની સૂચનાઓને અનુસરીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે… મળતી માહિતી મુજબ 14 વર્ષનો અંકને ડેડલી ચેલેન્જના કારણે પોતાનું માથું પ્લાસ્ટિક બેગથી કવર કરીને ગળાના ભાગે નાઈલોન દોરીને એકદમ ટાઈટ બાંધી […]
