Not Set/ કરીના કપૂરના ફોટો જોઇને ફેન્સે આપી સલાહ જુઓ, તસ્વીરો

મુંબઈ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કરીના કપૂર અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. ત્યારે હવે તે તેના નવી તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં કરીના ટ્રોલર્સના નિશાના પર જોવા મળી રહી છે. કરીનાની તસ્વીરો જોઇને તેના ફેન્સે તેને સલાહ આપી રહ્યા છે અને આ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર કરીનાને ટ્રોલ થઇ રહી છે. તમને જણાવી […]

Entertainment

મુંબઈ

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કરીના કપૂર અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. ત્યારે હવે તે તેના નવી તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં કરીના ટ્રોલર્સના નિશાના પર જોવા મળી રહી છે. કરીનાની તસ્વીરો જોઇને તેના ફેન્સે તેને સલાહ આપી રહ્યા છે અને આ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર કરીનાને ટ્રોલ થઇ રહી છે.

Image result for kareena kapoor singapore

તમને જણાવી દઈએ કે, કરીનાની આ ફોટો એક્ટ્રેસ અમૃતા અરોરા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કાર્ય હતા. આ તસ્વીરોમાં કરીના ખુબજ પાતળી દેખાઈ રહી છે. જેના કારણે તેના ફેન્સે તેને સલાહ આપી રહ્યા છે.

Image result for kareena kapoor singapore

કરીનાનો આ લુક તેના ફ્રેન્સને જરા પણ પસંદ નથી આવ્યો. આ તસ્વીર સિંગાપુરમાં યોજવામાં આવેલ રેમ્પ વોકની છે. કરીના અને તેના સાથે બીજી ઘણી એક્ટ્રેસ આ રેમ્પ વોકમાં સામીલ હતી પરંતુ કરીનાની તસ્વીરો જ લોકોને પસંદ નથી આવી.

Image result for kareena kapoor singapore

આવો જાણીએ કે કરીનાની તસ્વીરો જોઇને તેના ફેન્સે શું જણાવ્યું

કરીનાને તેના ઘણા ફેન્સે સલાહ આપી કે કરીના સમયસર જમવાનું રાખો.

Related image

એક ફેન્સે તો કહ્યું કે, કરીના જમવામાં ધ્યાન આપો

Image result for kareena kapoor singapore

ત્યાં બીજાએ જણાવ્યું કે, કરીના કંકાલ જેવી લાગી રહી છે.

અન્ય એક વ્યક્તિએ લખ્યું છે, કરીના પાતળી દેખાવા માટે શાયદ ટ્રીટમેંટ કરાવી રહી છે.

Image result for kareena kapoor singapore

કરીનાની આ તસ્વીર જોઇને એક ફેન્સે તો કરીના કુપોષિત પણ કહી.

Image result for kareena kapoor singapore

એક્ટર કાર્તિક આર્યને કરીના સાથે રેમ્પ વોક કર્યું હતું.

Image result for kareena kapoor singapore

 

Image result for kareena kapoor singapore