Not Set/ 11 વર્ષ બાદ સ્વામી અસીમાનંદ મક્કા મસ્જીદ બોમ્બ વિસ્ફોટથી નિર્દોશ બરી, જાણો અત્યાર સુધી શું થયું

  11 વર્ષ સુધી ચાલેલા મક્કા મસ્જીદ બોમ્બ બ્લાસ્ટ મામલામાં એનઆઇએ કોર્ટે આજ ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદને બાઈજ્જત બરી કરવામાં આવ્યા છે , એનઆઇએ કોર્ટ દ્વારા તેઓને નિર્દોશ ઘોષિત કરવામાં આવ્યા છે.   11 વર્ષ પહેલા હૈદરાબાદની પ્રસિદ્ધ મસ્જીદમાં થયેલા શક્તિશાળી પાઈપ બોમ્બ ધમાકાના મામલા પર એનઆઇએ કોર્ટ આજે ચુકાદો આપ્યો હતો […]

Top Stories India

 

11 વર્ષ સુધી ચાલેલા મક્કા મસ્જીદ બોમ્બ બ્લાસ્ટ મામલામાં એનઆઇએ કોર્ટે આજ ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદને બાઈજ્જત બરી કરવામાં આવ્યા છે , એનઆઇએ કોર્ટ દ્વારા તેઓને નિર્દોશ ઘોષિત કરવામાં આવ્યા છે.

 

11 વર્ષ પહેલા હૈદરાબાદની પ્રસિદ્ધ મસ્જીદમાં થયેલા શક્તિશાળી પાઈપ બોમ્બ ધમાકાના મામલા પર એનઆઇએ કોર્ટ આજે ચુકાદો આપ્યો હતો જેમાં સ્વામી અસીમાનાન્દને બાઈજ્જત બરી કાર્ય છે. હૈદરાબાદના ઈબાદતગાહ મક્કા મસ્જીદમાં થયેલા બ્લાસ્ટમાં 9 લોકોની મોત થઇ હતી. આ સિવાય વિસ્ફોટમાં 58 લોકો ઘાયલ પણ થયા હતા. આ મામલામાં સ્વામી અસીમાનંદ સમેત ઘણા લોકોને આરોપી બનાવવામાં આવેલા હતા. એઆઈએ મામલાની ચતુર્થ અતિરિક્ત મેટ્રોપોલિટન સત્ર સાથી આ વિશેષ અદાલતમાં સુનાવણી પૂરી કરી લેવામાં આવી છે, આજે તેની સુનાવણી છે. આ વર્ષના માર્ચમાં ખબર આવી હતી કે આ મામલાનાં આરોપી સ્વામી અસીમાનંદની ડિસ્કલોઝર રીપોર્ટ કોર્ટથી ગાયબ થઇ ગઈ હતી. ત્યાર બાદ આ મામલામાં હડકંપ મચી ગઈ હતી, જેમકે એક દિવસ બાદ દસ્તાવેજ મળી ગયા હતા.

2007 માં થયેલા બ્લાસ્ટમાં સ્થાનીય પોલીસે શરૂઆતી તપાસ કરી હતી. ત્યાર બાદ આ મામલો સીબીઆઈ ને સોંપી દેવામાં આવ્યો હતો. સીબીઆઈ એ એક આરોપપત્ર દાખલ કર્યો હતો. ત્યાર બાદ 2011 માં સીબીઆઈ થી આ મામલો રાષ્ટ્રીય જાંચ એજેંસીને મોકલવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે બ્લાસ્ટ પછી પોલીસે પોલીસે વિરોધ્કારીઓને રોકવા માટે હવાઈ ફાયરીંગ પણ કરી હતી. આ ઘટનામાં 160 સાક્ષીઓ ના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ નિવેદનોમાં, આરએસએસ પ્રચારકો સહિતના ઘણા લોકો પીડિતો સાથે સંકળાયેલા હતા.

મામલાના આરોપી અસીમાંનાદને એપ્રિલ 2017 માં એ શરત પર જમાનત આપી હતી કે તેઓ હૈદરાબાદ અને સિકન્દરાબાદ બહાર નહિ જઈ શકે. સીબીઆઈ ના સાક્ષીઓએ ગવાહી આપી હતી, જેમાંથી 54 સાક્ષીઓ હાલ પોનાની ગવાહીથી ફરી ગયા છે. આમાંથી ડીઆરડીઓ ના વિજ્ઞાનિક વડલામની વેંકટ રાવ પણ છે.