Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ એપલે લખી ચિઠ્ઠી, કર્મચારીને જાણકારી લિક કરવા પર દીધી ચેતવણી

એપલે પોતાના કર્મચારીઓએને એક પત્ર લખ્યો છે જેમાં તેમને “લિક થઇ રહી જાણકારીઓ” ને રોકવા સબંધી ચેતવણી આપવામાં આવી છે. એપલ દ્વારા રજૂ કરેલા એક ઇન્ટરનલ મેમોમાં એપલના પોતાના કર્મચારીઓને આગાહ કરતા લખ્યું છે કે, “ગત વર્ષ 29 એવા કર્મચારીઓને પકડવામાં આવ્યા છે જેઓએ જાણકારી લિક કરી હતી જેમાંથી 12 ની ધરપકડ કરી લેવામાં આવી […]

April 16, 2018mantavya
Top Stories Tech & Auto

એપલે પોતાના કર્મચારીઓએને એક પત્ર લખ્યો છે જેમાં તેમને “લિક થઇ રહી જાણકારીઓ” ને રોકવા સબંધી ચેતવણી આપવામાં આવી છે.

એપલ દ્વારા રજૂ કરેલા એક ઇન્ટરનલ મેમોમાં એપલના પોતાના કર્મચારીઓને આગાહ કરતા લખ્યું છે કે, “ગત વર્ષ 29 એવા કર્મચારીઓને પકડવામાં આવ્યા છે જેઓએ જાણકારી લિક કરી હતી જેમાંથી 12 ની ધરપકડ કરી લેવામાં આવી છે.”

ખબરોના જણાવ્યા પ્રમાણે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે

“જાણકારીઓને લિક કરવાવાળા કર્મચારીઓની ન માત્ર નોકરી જશે પરંતુ અમુક મામલામાં તેમને જેલમાં મોકલવામાં પણ આવશે. કંપનીનો ડેટા લિક કરવાના અપરાધ કરવા પર ભારી દંડ પણ કરવામાં આવશે. આ સિવાય ટ્રેડ સિક્રેટને લિક કરવા માટે તે લોકોને કાનૂની સજા પણ મળી છે.”

એપલે એવા કર્મચારીઓની લીસ્ટ જાહેર કરી છે જેની ધરપકડ કરવામાં આવી છે અથવા સજા કરવામાં આવી છે. મીડિયા રીપોર્ટસ પ્રમાણે લિક થયેલી જાણકારીઓમાં એપલના કર્મચારી અને કોન્ટ્રાક્ટ સિવાય સપ્લાઈ ચેનના પાર્ટનરનો પણ સમાવેશ થાય છે.

સીએનએન મનીના રીપોર્ટ અનુસાર, હાલ જ અનઓફિસિયલ આઈફોન ઓપરેટીંગ સીસ્ટમના લેટેસ્ટ વર્ઝનને લિક કરવાવાળા કર્મચારીને પકડવા બાદ થોડા સમયની અંદર જ કંપની બહાર કાઢી નાખવામાં આવેલા હતા. આ સિવાય આઈફોન એક્સ, આઈપોડ પ્રો, એરપોડની જાણકારી એક રિપોર્ટરને દેનાર કર્મચારીને પણ પકડી લેવામાં આવ્યો હતો.

એપલએ જણાવ્યું હતું કે, “કર્મચારીએ માહિતી લીક કરી મીડિયાને કહ્યું હતું કે તેની તપાસ ટીમ તેને પકડાશે નહીં. પરંતુ તે એપલના લોકો અથવા ઠેકેદારો હોવું જોઈએ, તેઓ તેમની અપેક્ષાઓ કરતાં વધુ ઝડપથી ઝડપાઈ ગયા હતા.”

એપલની ગ્લોબલ સિક્યોરિટી ટીમ માટે લીક કરેલી માહિતી વિશે જાણવા માટે ડિજિટલ ફોરેન્સિક્સ ટેકનીક જાણીતી છે.

Post navigation

બોલો, ખુદ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીના ડીને જ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ બનાવી આપી.
ફરી ગુંજશે અમરનાથમાં ‘બમ બમ ભોલે’નો નાદ, સુપ્રીમ કોર્ટે NGTના આદેશને કર્યો રદ્દ

More Posts

Ghaziabad Crime News: ગાઝિયાબાદમાં પતિ પર હુમલો, પત્ની અને જિમ ટ્રેનરની ધરપકડ

Uttar Pradesh News:/ ગાઝિયાબાદમાં પતિની હત્યાનું કથિત કાવતરું: પત્ની અને જિમ ટ્રેનરની ધરપકડ, 3 વર્ષની દીકરી સામે હુમલો

October 29, 2026Jaymin Dhiman
Loudspeaker Controversy

Loudspeaker Row/ યુપીમાં ધાર્મિક સ્થળો પરથી 22 હજાર લાઉડસ્પીકર હટાવ્યા

April 29, 2022Nita vagh
UPSC Completion of 100 years

india news/ UPSCના શતાબ્દી સમારોહમાં PM મોદીનું સંબોધન, કહ્યું- ‘સુભાષચંદ્ર બોઝએ સંસ્કૃતમાં આપી હતી પરીક્ષા’

October 2, 2026Abhay Jam
Budget Session 2023

Budget Session 2023/ રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપના સાંસદો નારાજ બંને ગૃહમાં મચાવ્યો હંગામો, વિશેષાધિકાર સમિતિ લઇ શકે છે પગલા

March 13, 2023garima rao

ભયભીત/ સોનિયા ગાંધીની રેલીઓમાં પરત ફરવાને લઈને પીએમ મોદીના નિશાન પર કોંગ્રેસ

May 7, 2023jani

Not Set/ ઉત્તરપ્રદેશમાં આમ આદમી પાર્ટી પ્રથમ ઉમેદવારીની યાદી બહાર પાડી

January 16, 2022garima rao

America Air Strike/ લાલ સમુદ્રના હુથી બળવાખોરો પર અમેરિકાનો હવાઈ હુમલો, નારાજ યમન

January 12, 2024January 12, 2024Heena Dave

North Carolina Ruthless Mother/ આ કેવા પ્રકારની માતા? જેને બોયફ્રેન્ડ માટે તેના બે બાળકોને એકલા છોડી દીધા

July 18, 2024July 17, 2024Mansi Panara
Pappu Yadav

National News/ સાંસદ પપ્પુ યાદવને મળ્યા જાનથી મારવાના ધમકીભર્યા ફોન; કહ્યું ‘હું ડરવાનો નથી’.

August 3, 2026August 3, 2026Kavita Solanki

Not Set/ આજે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે,કડક સુરક્ષા કરવામાં આવી

October 23, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy