Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ એપલે લખી ચિઠ્ઠી, કર્મચારીને જાણકારી લિક કરવા પર દીધી ચેતવણી

એપલે પોતાના કર્મચારીઓએને એક પત્ર લખ્યો છે જેમાં તેમને “લિક થઇ રહી જાણકારીઓ” ને રોકવા સબંધી ચેતવણી આપવામાં આવી છે. એપલ દ્વારા રજૂ કરેલા એક ઇન્ટરનલ મેમોમાં એપલના પોતાના કર્મચારીઓને આગાહ કરતા લખ્યું છે કે, “ગત વર્ષ 29 એવા કર્મચારીઓને પકડવામાં આવ્યા છે જેઓએ જાણકારી લિક કરી હતી જેમાંથી 12 ની ધરપકડ કરી લેવામાં આવી […]

April 16, 2018mantavya
Top Stories Tech & Auto

એપલે પોતાના કર્મચારીઓએને એક પત્ર લખ્યો છે જેમાં તેમને “લિક થઇ રહી જાણકારીઓ” ને રોકવા સબંધી ચેતવણી આપવામાં આવી છે.

એપલ દ્વારા રજૂ કરેલા એક ઇન્ટરનલ મેમોમાં એપલના પોતાના કર્મચારીઓને આગાહ કરતા લખ્યું છે કે, “ગત વર્ષ 29 એવા કર્મચારીઓને પકડવામાં આવ્યા છે જેઓએ જાણકારી લિક કરી હતી જેમાંથી 12 ની ધરપકડ કરી લેવામાં આવી છે.”

ખબરોના જણાવ્યા પ્રમાણે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે

“જાણકારીઓને લિક કરવાવાળા કર્મચારીઓની ન માત્ર નોકરી જશે પરંતુ અમુક મામલામાં તેમને જેલમાં મોકલવામાં પણ આવશે. કંપનીનો ડેટા લિક કરવાના અપરાધ કરવા પર ભારી દંડ પણ કરવામાં આવશે. આ સિવાય ટ્રેડ સિક્રેટને લિક કરવા માટે તે લોકોને કાનૂની સજા પણ મળી છે.”

એપલે એવા કર્મચારીઓની લીસ્ટ જાહેર કરી છે જેની ધરપકડ કરવામાં આવી છે અથવા સજા કરવામાં આવી છે. મીડિયા રીપોર્ટસ પ્રમાણે લિક થયેલી જાણકારીઓમાં એપલના કર્મચારી અને કોન્ટ્રાક્ટ સિવાય સપ્લાઈ ચેનના પાર્ટનરનો પણ સમાવેશ થાય છે.

સીએનએન મનીના રીપોર્ટ અનુસાર, હાલ જ અનઓફિસિયલ આઈફોન ઓપરેટીંગ સીસ્ટમના લેટેસ્ટ વર્ઝનને લિક કરવાવાળા કર્મચારીને પકડવા બાદ થોડા સમયની અંદર જ કંપની બહાર કાઢી નાખવામાં આવેલા હતા. આ સિવાય આઈફોન એક્સ, આઈપોડ પ્રો, એરપોડની જાણકારી એક રિપોર્ટરને દેનાર કર્મચારીને પણ પકડી લેવામાં આવ્યો હતો.

એપલએ જણાવ્યું હતું કે, “કર્મચારીએ માહિતી લીક કરી મીડિયાને કહ્યું હતું કે તેની તપાસ ટીમ તેને પકડાશે નહીં. પરંતુ તે એપલના લોકો અથવા ઠેકેદારો હોવું જોઈએ, તેઓ તેમની અપેક્ષાઓ કરતાં વધુ ઝડપથી ઝડપાઈ ગયા હતા.”

એપલની ગ્લોબલ સિક્યોરિટી ટીમ માટે લીક કરેલી માહિતી વિશે જાણવા માટે ડિજિટલ ફોરેન્સિક્સ ટેકનીક જાણીતી છે.

Post navigation

બોલો, ખુદ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીના ડીને જ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ બનાવી આપી.
ફરી ગુંજશે અમરનાથમાં ‘બમ બમ ભોલે’નો નાદ, સુપ્રીમ કોર્ટે NGTના આદેશને કર્યો રદ્દ

More Posts

Maha Kumbh 2025/ મહાકુંભ મેળામાં ફરી ભીષણ આગ લાગી,ભાગવા લાગ્યા લોકો, વીડિયો સામે આવ્યો

January 30, 2025January 30, 2025Maya Sindhav

નિધન/ પાકિસ્તાન પૂર્વ અમ્પાયર અસદ રઉફનું અવસાન, ભારતે લગાવ્યો હતો પ્રતિબંધ

September 15, 2022mustak malik

Suicide/ મારી પત્નીને મારો મૃતદેહ ન આપતા, લખી અકાઉન્ટન્ટ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું

March 9, 2021March 9, 2021Paurav Joshi

Bhupat Bhayani/ ભૂપતનું ફરી પાછું ‘બહારવટુ’: આપમાંથી છેડો ફાડ્યો

December 13, 2023jani

Not Set/ ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય વિધિવત રીતે ભાજપામાં જોડાઇ કરશે કેસરીયા

March 11, 2019Nirmal Acharya

Not Set/ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અમિત શાહ, NPR નાં નામે NRC થશે લાગુ : ઓવૈસી

December 25, 2019December 25, 2019hardik shah

Manipur/ મણિપુરમાં 20 વર્ષ પછી હિન્દી ફિલ્મ થશે પ્રદર્શિત, આતંકવાદીઓએ સળગાવી કેસેટની દુકાનો

August 15, 2023Maya Sindhav
શહીદ

અરુણાચલ પ્રદેશ/ હિમસ્ખલનમાં ફસાયેલા સૈન્યના સાત જવાનો શહીદ થયા

February 8, 2022Nita vagh

Not Set/ બેકાબૂ કોરોના વચ્ચે દેશ છોડી રહ્યા છે અમીર ભારતીય, ૧૦ ઘણુ ભાડુ ચૂકવીને જઇ રહ્યા છે દુબઇ

April 24, 2021Chirag Panchal
Thalapathy Vijay

tamilnadu news/ મુખ્યમંત્રી બન્યા બાદ થલપતિ વિજયે પ્રથમવાર ફરકાવ્યો ત્રિરંગો, ત્રિશા કૃષ્ણન પણ રહી હાજર

August 15, 2026August 15, 2026Kavita Solanki
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy