Not Set/ અભિનેત્રીએ કરાવ્યું આવું ફોટોશૂટ જેને જોઈ તમે થઇ જશો પાણી-પાણી

અંડર વોટર ક્લિક કરેલી અમાયરાની આ ક્લિક્સ ખુબ જ શાનદાર નજરે પડે છે.   થોડા સમયમાં જ લીના યાદવની ફિલ્મમાં ઋષિ કપુર સાથે નજર આવનાર એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે એક ડીઝાઇનર સ્વીમસૂટ કલેક્શનમાં ફોટોશૂટ કરાવ્યું છે. અમાયરાનું આ ફોટોશૂટ જાણીતા ડીઝાઇનર શેન એન્ડ પીકોકની કલેક્શનને શોકેસ કરાવવા અર્થે કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેના સ્વિમવેયર જ સ્ટાઇલિશ નથી […]

Entertainment

અંડર વોટર ક્લિક કરેલી અમાયરાની આ ક્લિક્સ ખુબ જ શાનદાર નજરે પડે છે.

 

થોડા સમયમાં જ લીના યાદવની ફિલ્મમાં ઋષિ કપુર સાથે નજર આવનાર એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે એક ડીઝાઇનર સ્વીમસૂટ કલેક્શનમાં ફોટોશૂટ કરાવ્યું છે.

અમાયરાનું આ ફોટોશૂટ જાણીતા ડીઝાઇનર શેન એન્ડ પીકોકની કલેક્શનને શોકેસ કરાવવા અર્થે કરાવ્યું છે.

આ ફોટોશૂટમાં તેના સ્વિમવેયર જ સ્ટાઇલિશ નથી પરંતુ તેને ફિલ્માવવા માટેનો અંદાજ પણ મોહક છે.

અમાયરા ઘણાં બોલીવુડ ઈવેન્ટ્સમાં પોતાની સ્ટાઇલથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કાર્તી નજર આવી રહી છે