Not Set/ શાહીદ-મીરા ફરી માતા-પિતા બનશે?તસ્વીરો સામે આવી

મુંબઇ શાહિદ કપૂર અને મીરા રાજપૂત ફરી એક વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેવી ખબર થોડા દિવસ પહેલા જ મીડિયામાં આવી હતી.આજકાલ મીરા અને શાહિદને એક સાથે સ્પોટ કરવામાં આવી રહ્યા છે. જેમાં મીરાના બેબી બંપ જોવા મળી  રહ્યા છે.પરંતુ મીરા અને શાહિદ તરફથી આ બાબતે કોઈ પણ માહિતી મળી નથી.જો કે મીરાનો એવો ફોટો […]

Entertainment

મુંબઇ

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ફરી એક વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેવી ખબર થોડા દિવસ પહેલા જ મીડિયામાં આવી હતી.આજકાલ મીરા અને શાહિદને એક સાથે સ્પોટ કરવામાં આવી રહ્યા છે. જેમાં મીરાના બેબી બંપ જોવા મળી  રહ્યા છે.પરંતુ મીરા અને શાહિદ તરફથી આ બાબતે કોઈ પણ માહિતી મળી નથી.જો કે મીરાનો એવો ફોટો સામે આવી રહ્યો છે જેમાં તેણે પહેરેલાં ડ્રેસ પરથી એવું લાગે છે કે તે માતા બનવા જઇ રહી છે.

Mira Rajput3

તમને જણાવી દીઈએ કે મીરા તેના દોસ્ત સાથે ડીનર કરવા ગઈ હતી,જ્યાં મીડિયાકર્મીઓ પણ હાજર હતા આવામાં મીરાના ડ્રેસ પરથી લાગી રહ્યું હતું કે તે બનવાની છે. મીરાએ ટી શર્ટ અને પેપરબેગ પેંટ પહેર્યું હતું જેમાં મીર પ્રેગ્નેટ દેખાતી હતી. મીરાએ પેંટને કમરની ઉપર પહેરવામાં આવ્યું હતું જેના કારણે એવી અટકળો સામે આવી હતી કે તે ગર્ભવતી છે.જો કે સચ્ચાઇ તો  મીરા અને શાહિદ જ જણાવી શકે.

Mira Rajput 2

શાહિદ અને મીરાએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેઓ જલ્દી જ બીજા બેબીનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેમ કે મીરા પણ હવે બોલીવુડમાં એન્ટ્રી કરવા માંગે છે.

Mira Rajput

Mira Rajput 1