સની લિયોની અવારનવાર ચર્ચામાં આવતી જ હોય છે થોડા દિવસ પહેલા સનીએ તેની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી અને ત્યારબાદ તેને તેની દિકરી નિશા માટે એક ભાવુક પોસ્ટ શેર કરી હતી જેને જોયને બધા લોકો ભાવુક થઇ ગયા હતા અને હવે સનીએ પોતાની એક બોલ્ડ ફોટો શેર કારી જેના કારણે તે ચર્ચામાં ફરી આવી છે.
તમને જણાવી દઈએ કે સનીએ તેની એક તસ્વીર શેર કરી છે જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. સની લીયોનીને ઘણી વાર બિકીનીમાં જોઈ છે પરંતુ સનીએ આજ સુધી આ કલરની બિકીનીમાં ક્યારે જોવા મળી નથી અને સનીના ફ્રેન્સ તેની આ ફોટોને ઘણી પસંદ કરી રહ્યા છે.
https://www.instagram.com/p/Bhm717PBzjT/?hl=en&taken-by=sunnyleone#
સનીએ આ તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતું કે મને લાગે છે કે મારા માટે આ સારી છે અને આ કલર હું પહેરીસ તેવું મેં ક્યારે વિચાર્યું જ ન હતું. હાલ સની લિયોન કેપ ટાઉનમાં છે તેવું સનીએ આ પોસ્ટના લખ્યું છે.
