Not Set/ હોલિવૂડ એક્ટ્રેસ જેનિફર લોપેઝની આ સ્ટાઈલ ઉડાવી દેશે તમારા હોશ..

મુંબઈ હોલિવૂડ અભિનેત્રી અને સિંગર જેનિફર લોપેઝ હંમેશા તેના ગીતો માટે ચર્ચામાં છવાયેલી રહે  છે. પરંતુ તે હાલ તેમના સોંગ માટે નહીં,  પરંતુ તેમના વિચિત્ર સ્ટાઈલના કારણે સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં આવી છે. વાસ્તવમાં, જેનિફર લોપેઝે તાજેતરમાં તેના 49 મા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ દરમિયાન, તેઓ એક અલગ સ્ટાઈલમાં જોવામાં મળ્યા હતાં. જેનિફર લોપેઝની […]

Trending Entertainment

મુંબઈ

હોલિવૂડ અભિનેત્રી અને સિંગર જેનિફર લોપેઝ હંમેશા તેના ગીતો માટે ચર્ચામાં છવાયેલી રહે  છે. પરંતુ તે હાલ તેમના સોંગ માટે નહીં,  પરંતુ તેમના વિચિત્ર સ્ટાઈલના કારણે સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં આવી છે. વાસ્તવમાં, જેનિફર લોપેઝે તાજેતરમાં તેના 49 મા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ દરમિયાન, તેઓ એક અલગ સ્ટાઈલમાં જોવામાં મળ્યા હતાં.

જેનિફર લોપેઝની આ સ્ટાઈલને જોઇને તેમની ઉંમરનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. જેનિફર તાજેતરમાં ડેનિમ શુઝ પહેરતા હતા, દરેક લોકોએ જોયા હતા. જેનિફરના અન્ય શુઝ્સ જોઇને ભલભલાના હોશ ઉડી જાય છે.

વર્સાચે બ્રાન્ડ ડેનિમના આ લાંબા શુઝ ખૂબ જ સ્ટાઇલીશ છે, પણ જો જેનિફર લોપેઝે તેમને પહેર્યા તો તે એકદમ જુદા દેખાતા રહ્યા હતા. એટલા માટે તેઓ ચર્ચામાં આવ્યા છે

હવે તમે આ ફોટાને જ જોઇલો, એવું લાગે છે કે જેનિફરે  જીન્સ ઘૂંટણની નીચે આવી ગયું છે. પરંતુ એવું કશું જ નથી, તે તેમના સ્ટાઇલીશ શુઝ  છે.

hollywood actress jennifer lopez style shuz के लिए इमेज परिणाम

જેનિફર લોપેઝના આ જૂતા સોશિયલ મીડિયામાં હોટ વિષય બની ચુક્યા છે અને આને લઈને ઘણી મજાક ઉડાવવામાં આવી રહી છે.

hollywood actress jennifer lopez style shuz के लिए इमेज परिणाम

hollywood actress jennifer lopez style shuz के लिए इमेज परिणाम