Not Set/ દેશભરમાં રેલ્વે વિભાગે દ્રારા રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું

દેશભરમાં રેલ્વે વિભાગે રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું છે…. જો કે રેલ્વે સ્ટેશન પર મુસાફરની સંખ્યા તેમજ ગંદકીને લઇને સ્વચ્છતાનું આયોજન કરાયું છે.. આ અભિયાન દરમિયાન 15 દિવસમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.. અમદાવાદ ડિવીઝનનાં અતર્ગત તમામ સ્ટેશનો પર સફાઇ કરવામાં આવશે….. તેમજ સ્વચ્છતા અભિયાનના આયોજનમાં ,મુસાફરો અને અધિકારીઓ સફાઇ કાર્યક્રમમાં જોડાવવાનો પ્રયત્ન કરશે…..

Uncategorized