મુંબઈ
ફિલ્મ ‘રાગિની એમએમએસ’ની સુપરસ્ટાર કરિશ્મા શર્મા હાલ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવી રહી છે. જો કે આ પહેલી વાર નથી કે આ એક્ટ્રેસ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવી હોય તે અવારનવાર તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં આવતી જ રહે છે.
https://instagram.com/p/BiTrGaIhenD/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે તેની આ પહેલા પણ ઘણી તસ્વીરો વાયરલ થઇ ચુકી છે અને તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તો તેના આવા ફોટોથી ભરપુર ભરેલું છે. હાલમાં જ કરિશ્માએ તેની ટોપલેસ તસ્વીર શેર કરી હતી. ત્યારબાદ તેને પાણીના પાસે બિકિની પહેરેલી ફોટો પોસ્ટ કરી હતી. આ ફોટોને જોઈએ ને તમારા હોશ ઉડી જશે.
https://instagram.com/p/BiSIdD-BuMg/?utm_source=ig_embed
આ ફોટો પહેલા પણ કરિશ્મા શર્માએ ‘રાગિની એમએમએસ’ દરમિયાન ન્યુડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિશ્માને કરિયરના પડાવમાં નવી ઓળખ મળી હતી અને હવે તે એકતા કપૂરની વેબસીરીજમાં કુશાલ ટંડનના સાથે જોવા મળી શકે છે.
https://instagram.com/p/BgtTu8Phn-7/?utm_source=ig_embed




