Not Set/ Photos : સમુદ્ર કિનારે હોટ પોઝ આપતી જોવા મળી મલાઈકા અરોડા

મુંબઈ, બોલીવૂડની એક્ટ્રેસ મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને અવાર નવાર તેના હોટ,બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરી સોશિયલ મીડિયામાં કહેર મચાવતી રહે છે. મલાઈકાના ચાહકો તેના ફોટા અને વીડિયોનો આતુરતાથી રાહ જોતા હોય છે. https://www.instagram.com/p/B0p1zYcBIRp/?utm_source=ig_embed સોશિયલ મીડિયા પર મલાઈકાની કેટલીક નવી અને હોટ ફોટા છવાયેલી છે. તેના આ ફોટા […]

Entertainment

મુંબઈ,

બોલીવૂડની એક્ટ્રેસ મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને અવાર નવાર તેના હોટ,બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરી સોશિયલ મીડિયામાં કહેર મચાવતી રહે છે. મલાઈકાના ચાહકો તેના ફોટા અને વીડિયોનો આતુરતાથી રાહ જોતા હોય છે.

https://www.instagram.com/p/B0p1zYcBIRp/?utm_source=ig_embed

સોશિયલ મીડિયા પર મલાઈકાની કેટલીક નવી અને હોટ ફોટા છવાયેલી છે. તેના આ ફોટા એક મેગેઝીન ફોટોશૂટના છે. આ ફોટા માલદીવના છે.

https://www.instagram.com/p/B0pg6oBhkr4/?utm_source=ig_embed

ફોટામાં મલાઈકા મલાઈકા અરોડા સમુદ્ર કાંઠે બેઠેલી જોવા મળી રહી છે. સાથે જ તે હોટ પોજ આપતી જોવા મળી રહી છે. ફોટોશૂટમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોઈ શકાય છે.

મલાઈકા તેનો એક બ્લેક એડ વ્હાઈટ ફોટા પણ શેર કર્યો છે જેમાં તે બાથટબમાં નિહારતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/B0pmPkHh8te/?utm_source=ig_embed

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.