Not Set/ કેન્સરથી પીડિત સોનાલી બેન્દ્રેએ સપોર્ટ માટે આ રીતે મિત્રોને કહ્યું થેક્યું

ન્યૂયોર્ક અભિનેત્રી સોનલી બેન્દ્રેને હાઈ ગ્રેડ કેન્સર થયું છે. આ સમયે તેઓ ન્યૂયોર્કમાં સારવાર લઇ  રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની માંદગી વિશે માહિતી આપી હતી, ટ્વિટર અને ઇન્સ્ટા પર ઘણા બોલિવૂડ સેલિબ્રિટીએ તેમને જલદી ઠીક થવા માટે પ્રાર્થના કરી હતી અને ટૂંક સમયમાં એક્ટ્રેસની પુનઃપ્રાપ્તિની ઇચ્છા વ્યક્ત કરી હતી. માંદગી વચ્ચે, સોનાલી સોશિયલ […]

Entertainment

ન્યૂયોર્ક

અભિનેત્રી સોનલી બેન્દ્રેને હાઈ ગ્રેડ કેન્સર થયું છે. આ સમયે તેઓ ન્યૂયોર્કમાં સારવાર લઇ  રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની માંદગી વિશે માહિતી આપી હતી, ટ્વિટર અને ઇન્સ્ટા પર ઘણા બોલિવૂડ સેલિબ્રિટીએ તેમને જલદી ઠીક થવા માટે પ્રાર્થના કરી હતી અને ટૂંક સમયમાં એક્ટ્રેસની પુનઃપ્રાપ્તિની ઇચ્છા વ્યક્ત કરી હતી. માંદગી વચ્ચે, સોનાલી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેમણે મુશ્કેલ સમયે સહકાર માટે તેના બધા મિત્રોનો આભાર માન્યો છે.

https://twitter.com/iamsonalibendre/status/1015067682167717888

https://twitter.com/iamsonalibendre/status/1015080700595273728

https://twitter.com/iamsonalibendre/status/1015068843499294720

https://twitter.com/iamsonalibendre/status/1015076768355684355

 

કરણ જોહર, અર્જુન કપૂર, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા, શ્રુતિ હસન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, રિશી કપૂર, સોફિયા ચૌધરી, ઈલિયાના ડીક્રુઝ, વિવેક ઓબેરોય, નેહા ધૂપિયા, મધુર ભંડારકર, હૃતિક રોશન, ટ્વિટર પર ઘણા સેલિબ્રિટીઓએ તેમને સારા થવા માટેની પ્રાર્થના કરી છે. આ તમામ ટ્વીટ્સનો જવાબ આપતા સોનાલીએ આભાર લખ્યું હતું.

https://twitter.com/iamsonalibendre/status/1015078961582346242

https://twitter.com/iamsonalibendre/status/1015082075148443648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1015082075148443648&ref_url=https%3A%2F%2Faajtak.intoday.in%2Fstory%2Fsonali-bendre-thanks-messages-to-bollywood-celebs-friends-for-support-cancer-tmov-1-1014064.html

https://twitter.com/iamsonalibendre/status/1015068514879721472

https://twitter.com/iamsonalibendre/status/1015087108896280577

https://twitter.com/iamsonalibendre/status/1015091971831074816

https://twitter.com/iamsonalibendre/status/1015072853249716225

સોનલીના રોગ પર નનદનું નિવેદન

સોનલીની માંદગીએ વિશે તેની નનદ સૃષ્ટિ આર્યા નિવેદન સામે આવ્યું છે, તેઓએ નિવેદનમાં કહ્યું કે, “તેઓના રોગ વિશે  એકદમથી જાણવામાં મળ્યું હતું. આ બધી વસ્તુઓ અચાનક થતી હોય છે. સોનલ એક ફાઇટર છે, તે ચોક્કસપણે આ સાથે લડશે. તેઓ તદ્દન હકારાત્મક છે.

ન્યૂયોર્કમાં સોનાલીને મળ્યા અક્ષય કુમાર

આપને જણાવી દઈએ કે  સોનાલીની બિમારીવિશે જાણ થતા જ અક્ષય કુમાર ન્યૂયોર્કમાં મળ્યા હતા. બંનેએ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા’ માં સ્ક્રીનો શેયર કરી ચુક્યા  છે. અક્ષયે કહ્યું હતું કે, “મને ખબર છે સોનલ એક ફાઇટર છે. ભગવાન તેમની તબિયત સુધારવા માટે મદદ કરશે.”