મુંબઈ
ઇન્ડોનેશિયામાં રમાઈ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. ત્યારે આવા વિનેશ ફોગાટને અમિતાભ બચ્ચન, આમીર ખાન અને અક્ષય કુમાર જેવા બોલિવૂડ સુપરસ્ટાર્સ તેઓને ભારતની મહિલાઓની તાકાત કહેતા પ્રશંસા કરી છે. વિનેશ પિત્રાઈ બહેન ગીતા ફોગાટ અને બબીતા કુમારી પર બનાવાવમાં આવેલ ફિલ્મમાં કામ કરી ચૂકેલ આમીરે ટ્વીટ કરીને કહ્યું કે, ‘એશિયન ગેમ્સમાં સ્વર્ણ જીતવા માટે વિનેશને સુભેચ્છા. બધાને તમારા પર ગર્વ છે. તમારી છોકરીઓ છોકરાથી કરતા ઓછો નથી.
https://twitter.com/aamir_khan/status/1031533163036594176
ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાવાળી મહિલા પહેલવાન બની ગઈ છે. વિનેશએ સોમવારે જકાર્તામાં 50કિલોગ્રામ ફ્રેસ્ટાઈલમાં ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યું છે.
મહિલાના સશક્તિકરણને સમર્થક આપતા અમિતાભ બચ્ચને લખ્યું કે, “જય હિન્દ!”
https://twitter.com/SrBachchan/status/1031611072615079936
તેઓએ કહ્યું કે બધી જ ભારતીય મહિલાઓ પર ગર્વ છે અને વિનેશની જીતે તેમનું ગૌરવને વધાર્યું છે.
અન્ય સ્ટાર્સએ પણ આપી આ જીત પર શુભેચ્છાઓ..
અક્ષય કુમાર: એશિયન ગેમ્સમાં સ્વર્ણ પદ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બનીને ઈતિહાસ રચનાર ગોલ્ડન ગર્લ વિનેશ ફોગાટને અભિનંદન.
https://twitter.com/akshaykumar/status/1031556875878322178
રવીના ટંડન: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પહેલવાન! સમગ્ર દેશને તમારા પર ગર્વ છે. વિનેશ ફોગાટને અભિનંદન.
First Indian woman wrestler to win gold at Asian Games!! Way to go girl 🙌🏻🙌🏻 .. The entire country is proud of you! Congratulations #VineshPhogat @Phogat_Vinesh 👍🏻👍🏻🇮🇳🇮🇳🇮🇳
— Raveena Tandon (@TandonRaveena) August 20, 2018
ફરહાન અખ્તર: મહિલા કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવા માટે વિનેસ ફોગાટને અભિનંદન.
https://twitter.com/FarOutAkhtar/status/1031578973124345857
પ્રિતી ઝીંટા: એશિયન ગેમ્સ 2018 માં ગોલ્ડ મેડલ જીતવા માટે કુસ્તીબાજ વિનેસ ફોગાટને અભિનંદન.
Congratulations to Wrestler @Phogat_Vinesh for winning a gold medal at the #AsianGames2018 #50KgFreestyle #VineshPhogat 🇮🇳 pic.twitter.com/xTj0zj6mZc
— Preity G Zinta (@realpreityzinta) August 20, 2018
વરુણ ધવન: વિનેશને અભિનંદન તમને સ્વર્ણ પદ ગ્રહણ કરતા જોઇને ગર્વ થયું છે.
Congratulations Vinesh felt great pride watching you receive your gold medal. Truly #madeinindia #AsianGame2018. Sorry for the earlier typo I write my own tweets
— Varun Dhawan (@Varun_dvn) August 20, 2018
સોફિ ચૌધરી: મહિલા શક્તિ! વિનેશ ફોગાટ અદ્ભૂત!
👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👊🏼👊🏼 Girl power at its best!!! Awesome!!! #VineshPhogat #Gold https://t.co/uK9jWtgdkO
— Sophie C (@Sophie_Choudry) August 20, 2018
