Not Set/ બે જૂથ વચ્ચે અથડામણ, અથડામણમાં કાર સળગાવાઇ

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જોરાવરનગરના મેઇન બજારમાં બે જૂથ્થ વચ્ચે અથડામણ. બે જુથ્થો વચ્ચેના ઝઘડામાં અજાણ્યા શખ્સો દ્વારા કાર સળગાવવામાં આવી હતી અને અંગત અદાવતનું મનદુઃખ રાખી કાર સળગાવવામાં આવી હોવાની આશંકા છે. ફાયર ફાયટર ટિમ દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા કોઇ જાનહાની નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસહાથધરી હતી .

Gujarat

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના જોરાવરનગરના મેઇન બજારમાં બે જૂથ્થ વચ્ચે અથડામણ. બે જુથ્થો વચ્ચેના ઝઘડામાં અજાણ્યા શખ્સો દ્વારા કાર સળગાવવામાં આવી હતી અને અંગત અદાવતનું મનદુઃખ રાખી કાર સળગાવવામાં આવી હોવાની આશંકા છે.

ફાયર ફાયટર ટિમ દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા કોઇ જાનહાની નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસહાથધરી હતી .