Bhuj News/ મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાની ત્રણ પુત્રો સાથે મોતની છલાંગ, ત્રણેય બાળકોના મોત

હાલ માતાની સ્થિતિ નાજુક છે

Gujarat Top Stories Others

Bhuj News : મુન્દ્રાની નર્મદા કેનાલમાં એક માતાએ તેના ત્રણ પુત્રો સાથો મોતની છલાંગ લગાવી હતી. આ બનાવની વિગત મુજબ મુન્દ્રા તાલુકાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવ્યું છે. જેમાં ત્રણેય બાળકોના મોત થયા છે.

જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ માતાની સ્થિતિ નાજુક છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. મુન્દ્રા પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ

આ પણ વાંચો:ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામની સમસ્યા અંગે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું

આ પણ વાંચો:વિરમગામની બંધ પડેલી દૂધમંડળીઓ ચાલુ કરોઃ હાર્દિક પટેલ