Not Set/ Photos: દિશા પાટનીએ શેર કર્યા બિકની અને સાડીમાં હોટ ફોટો

મુંબઈ, બોલીવૂડની એક્ટ્રેસ દિશા પાટની અવારનવાર તેના હોટ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે અને તેના કારણે તે ચર્ચામાં છવાયેલી પણ રહે છે. તેમના નાના કરિયરમાં તે બાગી 2 અને એમએસધોની દ અનટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મો આપી છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ સક્રિય રહે છે. અને સમય સમય પર તે હોટ […]

Uncategorized

મુંબઈ,

બોલીવૂડની એક્ટ્રેસ દિશા પાટની અવારનવાર તેના હોટ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે અને તેના કારણે તે ચર્ચામાં છવાયેલી પણ રહે છે. તેમના નાના કરિયરમાં તે બાગી 2 અને એમએસધોની દ અનટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મો આપી છે.

દિશા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ સક્રિય રહે છે. અને સમય સમય પર તે હોટ ફોટા શેર કરતી રહે છે. ચાહકો પણ તેના ફોટાની રાહ જોતા હોય છે.

થોડા દિવસો પહેલા તેણે બ્લેક બિકનીમાં તેમના હોટ ફોટા શેર કર્યા છે. જે તેમના ચાહકોનેખૂબ પસંદ આવી રહ્યા છે. તેને આશરે 18 લાખ લાઈક્સ મળી છે.

સાડીમાં પણ દિશા ખુબ જ સુંદર લાગી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.