આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે… ત્યારેહવે બીજેપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજવામાં આવી… આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ચર્ચા કરવામાં આવશે… આ બેઠકમાં ભુપેન્દ્ર યાદવ, જીતુ વાઘાણી અને પ્રદેશ ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહેશે…બેઠકમાં પ્રચાર સહિતની બાબતો પર કોઈ રણનીતિ ઘડાઈ શકે છે..
Not Set/ બીજેપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજવામાં આવી
આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે… ત્યારેહવે બીજેપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજવામાં આવી… આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ચર્ચા કરવામાં આવશે… આ બેઠકમાં ભુપેન્દ્ર યાદવ, જીતુ વાઘાણી અને પ્રદેશ ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહેશે…બેઠકમાં પ્રચાર સહિતની બાબતો પર કોઈ રણનીતિ ઘડાઈ શકે છે..
![બીજેપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજવામાં આવી 1 vlcsnap error738 બીજેપી દ્વારા ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજવામાં આવી](https://mantavyanews.com/wp-content/uploads/2017/08/vlcsnap-error738.png)