Not Set/ સોફિયા હયાત ઇન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરતા દુ:ખ વ્યક્ત કર્યું

મોડલથી નન બની એક્સ બિગબોસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત લગ્નના 1 વર્ષ પછી પોતાના પતિથી અલગ થઈ ચુકી છે. તેઓ પોતાના પતિ ફ્રોડ છે તેવી ફરિયાદ કરી હતી. પતિ સાથે સંબંધો ખરાબ હોવાથી તેઓને તેમનું  બાળકને પણ ખોવાનો દિવસ આવ્યો હતો. તાજેતરમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે જેમાં તેમને પોતાના બાળકને ખોવાનું દુ:ખ વ્યક્ત […]

Entertainment

મોડલથી નન બની એક્સ બિગબોસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત લગ્નના 1 વર્ષ પછી પોતાના પતિથી અલગ થઈ ચુકી છે. તેઓ પોતાના પતિ ફ્રોડ છે તેવી ફરિયાદ કરી હતી. પતિ સાથે સંબંધો ખરાબ હોવાથી તેઓને તેમનું  બાળકને પણ ખોવાનો દિવસ આવ્યો હતો. તાજેતરમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે જેમાં તેમને પોતાના બાળકને ખોવાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.

https://instagram.com/p/BiwmPOGHOMy/?utm_source=ig_embed

સોફિયાએ ઇન્સ્ટા પર તેના ફેટી સ્ટમકની તસ્વીર શેર કરી અને લખ્યું હતું, મિસકેરેજ પછી મારું શરીર આવું થઇ ગયું છે.

https://instagram.com/p/Bi1qlqbHm3U/?utm_source=ig_embed

સોફીયાએ છેલ્લા દિવસોમાં પતિ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેઓ કહે છે કે તે પૈસાં માટે તેને અમારી સગાઈની વીંટી પણ વેચી દીધી હતી.

Image result for sofia hayat instagram

મળતી માહિતી મુજબ  સોફીયા હાયત દ્વારા પતિ વ્લાડ સ્ટેનેસ્કુને તેના યુકેના ઘરમાંથી બહાર નીકળી હતી.

सोफिया हयात ने सुनाया बच्चा खोने का दर्द, अब दिखने लगी हैं ऐसी

સોફીયાએ એક ઇન્ટરવ્યૂમાં જણવ્યું હતું કે તેનો પતિ ચોર અને શેતાન છે. સોફિયાએ 24 એપ્રિલ 2017 માં વ્લાડ સ્ટેનેસ્કુ સાથે  લંડનમાં લગ્ન કર્યા હતા. તેઓ પતિ સાથેના રોમેન્ટિક ફોટા વારંવાર સોશિયલ મીડિયા પર શેર કરતી હતી.

Image result for sofia hayat

Image result for sofia hayat instagram

 

Related image

Image result for sofia hayat instagram

Related image