Not Set/ ફિલ્મ ‘કેદારનાથ’ની એક્ટ્રેસ સારા અલી ખાન પર થયો કેસ..

મુંબઈ ફિલ્મ ‘કેદારનાથ’ના વિવાદો રોકવાનું નામ જ નથી લઇ રહ્યા Action entertainment સાથે સાથે કાનૂની મુશ્કેલીમાં ફસાયેલી હોવા છતાય હવે એક નવા કેસમાં આ ફિલ્મ ફસાઈ છે .અહેવાલો અનુસાર, ફિલ્મના નિર્દશક અભિષેક કપૂરએ ફિલ્મની એક્ટ્રેસ સારા અલી ખાનને કોર્ટમાં લઇ ગયા છે. આપને જણાવી દઈએ કે આ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની આ […]

Entertainment

મુંબઈ

ફિલ્મ ‘કેદારનાથ’ના વિવાદો રોકવાનું નામ જ નથી લઇ રહ્યા Action entertainment સાથે સાથે કાનૂની મુશ્કેલીમાં ફસાયેલી હોવા છતાય હવે એક નવા કેસમાં આ ફિલ્મ ફસાઈ છે .અહેવાલો અનુસાર, ફિલ્મના નિર્દશક અભિષેક કપૂરએ ફિલ્મની એક્ટ્રેસ સારા અલી ખાનને કોર્ટમાં લઇ ગયા છે.

Image result for 'Kedarnath film Sara Ali Khan Sushant Singh Rajput

આપને જણાવી દઈએ કે આ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની આ પ્રથમ ફિલ્મ છે. કે જેમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી રહી છે.

Related image

અહેવાલો અનુસાર, સારાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફિલ્મના કરાર પર સાઈન કરી હતી  તે સમયે સારાએ કહ્યું હતું કે તે તમામ તારીખો પર શૂટિંગ માટે ઉપલબ્ધ છે, પરંતુ તાજેતરમાં તેને કહેવામાં આવ્યું હતું કે  ફિલ્મનું શૂટિંગ જુલાઈ સુધી આગળ વધી ગયું છે. ત્યારે તેના મેનેજરે નિર્માતાઓને જણાવ્યું હતું કે સારા જુલાઈ મહિના દરમિયાન શૂટમાં હાજર રહી શકે તેમ નથી કારણ તે રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે.

Image result for 'Kedarnath film Sara Ali Khan Sushant Singh Rajput

ડાયરેક્ટ અભિષેક કપૂર ઇચ્છે છે કે આ મામલે  કોર્ટ સારાને સમજવે કે ફિલ્મની શૂટિંગ દરમિયાન તે બીજી ફિલ્મમાં કામ કરી શકશે નહીં. એટલું જ નહીં, અભિષેકએ  કોન્ટ્રાકટને તોડવા અને વળતર માટે સારાને રૂ. 5 કરોડની ભરપાઇ કરવાની માંગ કરી છે.