Not Set/ અમરેલી: ડુંગર ગામને જોડતો એકમાત્ર પુલ ધરાશાયી, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી, લોકો પુલ ઉપરથી જવા મજબૂર

અમરેલી અમરેલીના રાજૂલાના દેવકા અને કુંભારીયા વચ્ચેનો પુલનો અડધો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જોલાપુરી નદીમાં પાણીની પુષ્કળ આવકને કારણે પુલ તૂટી પડ્યો  છે. પૂલ પરથી આવતા જતા વાહન ચાલકોને  ભારે મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ડુંગર ગામને જોડતો એકમાત્ર પૂલ છે. તંત્ર  હજુ સુધી અહીં પહોંચી નથી અને કોઇ કાર્યવાહી પણ […]

Gujarat Trending

અમરેલી

અમરેલીના રાજૂલાના દેવકા અને કુંભારીયા વચ્ચેનો પુલનો અડધો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જોલાપુરી નદીમાં પાણીની પુષ્કળ આવકને કારણે પુલ તૂટી પડ્યો  છે. પૂલ પરથી આવતા જતા વાહન ચાલકોને  ભારે મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ડુંગર ગામને જોડતો એકમાત્ર પૂલ છે.

તંત્ર  હજુ સુધી અહીં પહોંચી નથી અને કોઇ કાર્યવાહી પણ નથી થઇ. પુલ તણાઈ જવાની શક્યતા. તો પણ હજુ વાહન વ્યવહાર પુલ ઉપરથી ચાલુ છે