Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ચુડાનાં મોજીદડની SBI માં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે આવેલી એસ.બી.આઈમાં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કનેક્ટિવીટી સહિત ટેકનીકલ ખામી અને ઓછા સ્ટાફને કારણે બેંક સાથે જોડાયેલા 7 ગામનાં ધરતીપુત્રોને પાક ધીરાણ માટે ધરમ-ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

May 25, 2021May 25, 2021hardik shah
Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે આવેલી એસ.બી.આઈમાં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કનેક્ટિવીટી સહિત ટેકનીકલ ખામી અને ઓછા સ્ટાફને કારણે બેંક સાથે જોડાયેલા 7 ગામનાં ધરતીપુત્રોને પાક ધીરાણ માટે ધરમ-ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

માનવતાનું ખરું ઉદાહરણ / માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું પોતાનું કામ, 15 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ….

ચુડા તાલુકાનાં મોજીદડ ગામની SBI બેંકમાં કારોલ, છલાળા, બલાળા, ખાંડીયા, અચારડા, સેજકપર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. SBI માં અપુરતા સ્ટાફ અને વારંવાર ખોરવાતી કનેક્ટિવીટીને કારણે બેંકનાં ખાતેદારો સાથે 7 ગામોનાં ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલનાં સમયમાં ખેડૂતો પાક ધિરાણ માટે આવતા હોવાથી સામાન્ય દિવસની સરખામણીએ બેંકમાં ભીડ વધારે જોવા મળી રહી છે. ઓછો સ્ટાફ અને અવાર-નવાર સર્જાતી ટેકનીકલ ખામીઓને કારણે આસપાસનાં ગ્રામીણ વિસ્તારોમાંથી પાક ધિરાણ માટે આવતા ખેડૂતોનું કામ નહીં થતા ધરમ-ધક્કા ખાવા પડે છે.

કોરોનાના નિયમોનો ભંગ / રાજકોટમાં કોચિંગ સેન્ટર પર દરોડા, 555 વિદ્યાર્થીઓ ક્લાસમાં માસ્ક પહેર્યા વિના મળી આવ્યા

કારોલ ગામનાં સરપંચ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જે ખેડૂતોએ મે મહિનામાં પાક ધીરાણ લીધું હોય તેમને વ્યાજ માફી માટે માસનાં અંત સુધીમાં ધીરાણ ભરી દેવું ફરજીયાત છે. બેંકનાં ઓછા સ્ટાફને કારણે ખેડૂતોને વ્યાજ માફીનો લાભ ગુમાવવો પડ્યો તો તેની જવાબદારી કોની રહેશે? અરે સામાન્ય નાણાંકીય વ્યવહાર કરવા પણ ગ્રાહકોને બેંકમાં બે-ત્રણ ધક્કા ખાવા પડી રહ્યા છે.

Post navigation

અમરેલીના પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન, બચાવ્યા 22 માછીમારોને
17 કલાકના બેટરી બેકઅપ સાથે લોન્ચ થયા Realme Buds Wireless 2 Neo

More Posts

Rajkot News/ રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી

July 2, 2025jani

Gujarat Weather/ ગુજરાતવાસીઓને મળશે ગરમીથી આંશિક રાહત, 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે

April 13, 2025April 13, 2025Komal Patel

Not Set/ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ, ભીલોડા-મોડાસામાં 24 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ

August 16, 2019August 16, 2019Maya Sindhav

Not Set/ સુરત :અર્ધનગ્ન હાલતમાં કોહવાયેલી લાશ મળી આવી, યુવાનની હત્યા થઈ હોવાની આશંકા

February 3, 2018February 3, 2018Nirmal Acharya

Not Set/ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને સરકારી પાંજરે પૂરવાની કવાયત શરૂ કરાઇ

September 24, 2019September 24, 2019Bhavesh Vyas

Not Set/ લીંબડી શહેરના  મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ, મહિલાઓએ પ્રમુખના નામના છાજીયા લીધા

September 22, 2020Hemakshi Vyas

Mehasana-BuilderFraud/ કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ

April 22, 2024jani

Kutch/ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે PI સહિત 6 સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભડાટ

January 23, 2021Bhavesh Vyas
Rajkot Digital Arrest: 77 વર્ષીય વૃદ્ધાને ડરાવી, 7 દિવસમાં રૂ.55 લાખ પડાવ્યા

Rajkot News/ પોલીસને જોઈ 77 વર્ષીય વૃદ્ધા રડી પડ્યા, ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે પડાવ્યા હતા રૂ.55 લાખ

August 28, 2026Jaymin Dhiman

સુરત/ કયાં કારણથી કર્મચારીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર

March 10, 2021March 10, 2021Vishal Khamar
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy