Not Set/ હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામા આવી

હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે…ત્યારે બુધવારના રોજ વહેલી સવારથીજ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે…ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે…જો કે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી છે…

Uncategorized