Not Set/ કેન્સર સામે લડી રહેલી સોનાલી બેન્દ્રેએ મુંડન લુક સાથે સોશિયલ મીડિયામાં લખ્યો આ મેસેજ

નવી દિલ્લી બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલ તેમના મેટાસ્ટેટિક કેન્સરનું નિદાન કરાવવા માટે ન્યુયોર્કમાં સારવાર લઇ રહી છે. સોનાલી બેન્દ્રે તેના નિદાન દરમ્યાન સોશિયલ મીડિયામાં તેના ચાહકો માટે પોસ્ટ મુકતી રહે છે. મેટાસ્ટેટિક કેન્સર એ કેન્સરનો જ એક પ્રકાર છે. https://www.instagram.com/p/BnYbpPeFR-I/?taken-by=iamsonalibendre કીમોથેરાપીના કારણે મુંડન લુકના લીધે વીક પહેરીને ઇન્સ્તાગ્રામમાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ માટે તેમણે […]

Uncategorized

નવી દિલ્લી

બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલ તેમના મેટાસ્ટેટિક કેન્સરનું નિદાન કરાવવા માટે ન્યુયોર્કમાં સારવાર લઇ રહી છે. સોનાલી બેન્દ્રે તેના નિદાન દરમ્યાન સોશિયલ મીડિયામાં તેના ચાહકો માટે પોસ્ટ મુકતી રહે છે. મેટાસ્ટેટિક કેન્સર એ કેન્સરનો જ એક પ્રકાર છે.

https://www.instagram.com/p/BnYbpPeFR-I/?taken-by=iamsonalibendre

કીમોથેરાપીના કારણે મુંડન લુકના લીધે વીક પહેરીને ઇન્સ્તાગ્રામમાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ માટે તેમણે એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો. આ ફોટામાં તેમણે એક બુક હાથમાં પકડેલી છે જે તેમણે હાલમાં વાંચવાની ચાલુ કરી છે. આ પોસ્ટ પર તેમણે હેશટેગ કરીને ‘ સોનાલી બુક ક્લબ ‘ એમ લખ્યું હતું.

https://www.instagram.com/p/BnVYAYAFNgc/?taken-by=iamsonalibendre

મુંડન લુકમાં ફોટો શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે  આજે ‘ રીડ અ બુક ડે ‘ છે. અને એસબીસી એટલે કે સોનાલી બુક ક્લબ માટે હવે પછીની બુક જાહેર કરવા માટે આનાથી વધારે શ્રેષ્ઠ દિવસ બીજો શું હોઈ શકે.  રશિયાની ઐતિહાસિક કથા ને આ બુક ‘ અ જેન્ટલમેન ઇન મોસ્કો ‘માં લખવામાં આવી છે.

આ બુક વિશે સોનાલી બેન્દ્રેએ કહ્યું હતું કે બુકની શરૂઆત ઘણી દિલચસ્પ લાગી રહી છે. હું વાંચવાનું ચાલુ કરવા માટે પોતાને રોકી શકતી  નથી.

https://www.instagram.com/p/BlCuNJflovR/?taken-by=iamsonalibendre

તમને જણાવી દઈએ કે મેટાસ્ટેટિક કેન્સર સામે બોલીવુડ એક્ટર્સ સોનાલી બેન્દ્રે લડી રહી છે.જ્યારે કેન્સર સેલ્સ રચના પ્રાઈમરી સ્પોર્ટથી અલગ થાય છે, અને લિમ્ફ સિસ્ટમ અથવા બ્લડ દ્વારા ફેલાય છે. આને મેટાસ્ટેટિક કેન્સર કહેવાય છે. આજ કેન્સર સેલ્સ શરીરના અન્ય ભાગમાં ટ્યૂમર બને છે, જેને મેટાસ્ટેટિક ટ્યૂમર તરીકે ઓળખવામાં આવે છે.