રવિવારે અલ્હાબાદમાં ચાંદ દેખાતા હવે દેશભરમા સોમવારે મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે.. મહત્વનુ છે કે, પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા, નમાઝ કુરાને પાકની ટીલાવત સહિતની ઈબાદત કરે છે. મહત્વનુ છે કે. આ વર્ષે આજે અષાઢી બીજના પવિત્ર રમજાન માસ પૂર્ણતાના આરે છે.. ત્યારે રવિવારે અલ્હાબાદમાં ચાંદ દેખાતા હવે દેશભરમા સોમવારે મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે.. મહત્વનુ છે કે, પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા, નમાઝ કુરાને પાકની ટીલાવત સહિતની ઈબાદત કરે છે. મહત્વનુ છે કે. આ વર્ષે આજે અષાઢી બીજના હિન્દુ સમાજના રથયાત્રાના પર્વની ઉજવણી કર્યા બાદ આવતી કાલે રમજાન ઇદની ઉજવણી થશે. ઈદ ઉલ ફીત્રનાં પાવન અવસરે મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઈબાદત સાથે એક બીજાને ઈદની મુબારકબાદી પાઠવશે અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરશે.હિન્દુ સમાજના રથયાત્રાના પર્વની ઉજવણી કર્યા બાદ આવતી કાલે રમજાન ઇદની ઉજવણી થશે. ઈદ ઉલ ફીત્રનાં પાવન અવસરે મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઈબાદત સાથે એક બીજાને ઈદની મુબારકબાદી પાઠવશે અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરશે.
Not Set/
પવિત્ર રમજાન માસ પૂર્ણતાના આરે
રવિવારે અલ્હાબાદમાં ચાંદ દેખાતા હવે દેશભરમા સોમવારે મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે.. મહત્વનુ છે કે, પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા, નમાઝ કુરાને પાકની ટીલાવત સહિતની ઈબાદત કરે છે. મહત્વનુ છે કે. આ વર્ષે આજે અષાઢી બીજના પવિત્ર રમજાન માસ પૂર્ણતાના આરે છે.. ત્યારે રવિવારે અલ્હાબાદમાં ચાંદ દેખાતા હવે દેશભરમા સોમવારે મુસ્લિમ […]
