બોલિવૂડ ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’ ની શૂટિંગ શરૂ કરશે. આ પહેલાં પ્રિયંકાએ પોતાની હોલીવૂડ ફિલ્મ ‘ઇઝન્ટ ઈટ રોમેન્ટિક’ ની શૂટિંગ પૂર્ણ કરી લીઘી છે. એક્ટ્રેસના ફેન-ક્લબ દ્વારા શૂટિંગની વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રિયંકા કો-સ્ટાર્સ સાથે ઠુમકા લેતી નજરે પડે છે.
ઇન્ટરનેટ પર વાયરલ બનેલા વિડિઓમાં પ્રિયંકા ન્યૂ યોર્કના ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશનની નજીક શૂટિંગ કરી રહી હતી. ન્યૂ યોર્કનાં રસ્તાઓ પર પ્રિયંકા પોતાના કો-સ્ટાર્સ રેબલ વિલ્સન, એડમ ડેવિન અને લિયેમ હેમ્સવર્થ સાથે સાથે ડાન્સ અને મસ્તી કરી રહ્યા છે.
https://www.instagram.com/p/BlQv-ImA97D/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/BlRyvbYFOjh/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/BlQw9OQFefw/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/BlQnc2gn3VU/?utm_source=ig_web_copy_link
