Not Set/ કેવી રહેશે આપની 23/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 23 ઓગસ્ટ 2020, રવિવાર તિથિ – ભાદરવા સુદ પાંચમ રાશિ –  તુલા (ર,ત) નક્ષત્ર – ચિત્રા યોગ – શુભ કરણ – બવ દિન વિશેષ – ઋષિપાંચમ સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 11.07 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 23 ઓગસ્ટ 2020, રવિવાર
  2. તિથિ – ભાદરવા સુદ પાંચમ
  3. રાશિ –  તુલા (ર,ત)
  4. નક્ષત્ર – ચિત્રા
  5. યોગ – શુભ
  6. કરણ – બવ

દિન વિશેષ –

  • ઋષિપાંચમ
  • સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 11.07

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • જીવનસાથી સાથે મતભેદ થઈ શકે
  • ધન પ્રાપ્તિ પણ થશે
  • બપોર પછી શુભકાર્યો થાય
  • મનને વધુ શાંતિ જણાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • સહકાર્યકર્તા જોડે શાંતિ રાખવી
  • આરોગ્ય જાળવવું
  • બપોર પછી સહકાર મળી શકે
  • સંતાન સાથે સંયમ રાખવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • પેટની બિમારીથી સાવધાન
  • શત્રુપીડાથી સાવધાન
  • મોટાભાઈનો સહકાર મળે
  • બપોર પછી ધનલાભ પણ દેખાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • માતા સાથે સંયમ રાખવો
  • નોકરીમાં લાભ મળે
  • સ્થાનાંતર દેખાય છે
  • જીવનસાથી મદદરૂપ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • પ્રવાસની શક્યતા છે
  • ભાગ્યનું બળ મળે
  • ગણેશ ઉપાસના કરજો
  • નોકરીમાં બદલીનું વાતાવરણ જામે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • લાભ વધુ રહે
  • માતાથી લાભ થાય
  • જમીન-મકાનથી લાભ
  • બપોર પછી શુભકાર્યો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • વેપારમાં લાભ
  • આપનો ઉત્સાહ વધે
  • સવારે માથુ દુઃખવાની ફરિયાદ રહે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવાનો રહેશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • પરદેશ માટે સાનુકૂળતા રહે
  • માર્કેટીંગ ક્ષેત્રે લાભ
  • કાયદાકીય કાર્યોમાં સાચવવું
  • બપોર પછી સરળતા વિશેષ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • સંબંધોમાં મતભેદ રહે
  • લાગણી દુભાય
  • સંતાન સાથે સંયમ રાખવો
  • આરોગ્ય પણ જાળવવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • પ્રતિષ્ઠા વધે
  • ધન પ્રાપ્તિ થાય
  • વડીલોથી લાભ
  • સંતાનના શુભ સમાચાર મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • આરોગ્ય જાળવજો
  • તમારું કરેલું આડે આવશે
  • બપોર પછી વેપારમાં વૃદ્ધિ થશે
  • આરોગ્ય જાળવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • પેટની બિમારીથી સાચવજો
  • ખોરાકમાં ખાસ સાવધાન રહો
  • ગુહ્યબિમારીથી સાવધાન
  • બપોર પછી શુભકાર્ય થાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ઓમ્ ગં ગણપતયે નમઃ – આ મંત્રના 1001 મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન